Satya Tv News

Month: January 2024

આ બેંક દ્વારા હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું, UPI ટ્રાન્ઝેક્શન કરવા પર 7500 રૂપિયા સુધીનું કેશબેક મળશે, મેળવો લાભ;

ખાનગી ક્ષેત્રની ડીસીબી બેંક દ્વારા ‘હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવિંગ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 7500 રૂપિયા…

અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડનો દંડ વસુલ્યો, ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો;

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. 2023ના વર્ષમા 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ…

ટ્રક ચાલકોની હડતાલની પહેલી અસર, પંજાબના ચંદીગઢમાં પેટ્રોલની ખરીદી પર મૂકાયો કાપ, પેટ્રોલ-ડીઝલ બંધ થઈ જવાની લોકોને બીક;

ચંદીગઢના પેટ્રોલ કાપથી લોકોમાં એવી શંકા ફેલાઈ છે કે આગામી સમયમા પેટ્રોલ-ડીઝલ કાપ આવી શકે છે તેથી વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા માટે દેશભરના પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાંબી લાઈનો…

સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર, NIAના ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા;

સુખદેવ ગોગામેડી હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર…

ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી;

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો…

RBI એ 2000 રૂપિયાની નોટોને લઈ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા, હજુ સુધી પરત નથી આવી 9,330 કરોડ રૂપિયાની 2000ની નોટો;

RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર દેશમાં લોકો પાસે હજુ પણ 9,330 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. ક્લીન નોટ પોલિસી હેઠળ,…

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, વડોદરામાં અનાજનો જથ્થો અટવાયો, સુરતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમસ્યા;

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આવકમાં થશે ધરખમ વધારો, આ રાશિના જાતકો માટે દિવસ રહેશે મંગળ.

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે અને મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો તેમજ ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો…

error: