Satya Tv News

Month: January 2024

અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે આસામના મંદિરમાં રાહુલ ગાંધીને ન મળ્યો પ્રવેશ, જાણો શું છે કારણ;

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે…

મુંબઈના ભયંદરમાં યાત્રા દરમ્યાન થયો હંગામો, વાહનોમાં તોડફોડ, તલવારથી હુમલો, 5 લોકોની કરી ધરપકડ;

મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો, ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ…

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ: મિથુન રાશિ માટે આજે સિદ્ધિનો દિવસ છે, આ સમયનો ભરપુર લાભ લેવો;

મેષ: દિવસના પહેલા ભાગમાં ઘરે ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે અને ધાર્મિક સ્થળોની યાત્રા બનશે. પુણ્ય પર પણ પૈસા ખર્ચ થશે. કાર્ય વ્યવસાયમાં ઉપેક્ષાના કારણે બપોર સુધીનો સમય ધીમો થઈ…

કોલકાતાના કોઠારી બંધુઓએ સૌથી પહેલો બાબરી પર લહેરાવ્યો હતો ભગવો

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ કોઠારી બંધુઓની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા હત્યા બાદ સમગ્ર દેશભરમાં ઉગ્ર બન્યું હતું રામ મંદિર આંદોલન 500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ…

રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો , ગાડીઓમાં તોડફોડ-કેમેરામેનની પીટાઈ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર હુમલાની ખબર છે. આસામના જમુગુડીમાં ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રા પર હુમલો કર્યો હતો. ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રાની ગાડીઓમાં તોડફોડ કરી હતી અને કેમેરામેન…

બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા, આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ નાં મહેન્દ્ર પટેલ અને લલિત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની પ્રથમ અને એક માત્ર અને હાલોલ ખાતે મુખ્યમથક ધરાવતી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે તા. ૧૭/૦૧/૨૦૨૪ ના દિવસે રાજભવન,ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ…

વાલિયા:રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન

રામ મંદિરના પાટોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજનવાલીયા ટાઉન,વટારિયા ગામમાં ફૂટ માર્ચનું આયોજનપીએસઆઈ અને પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત વાલિયા પોલીસ મથક દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન…

ભારતીય વિકેટકીપર એએલ ભરતે ટેસ્ટ મેચ દરમ્યાન 116 રનની ઈનિંગ રમી , ભારતે બીજા દાવમાં 5 વિકેટે 426 રન બનાવ્યા

T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમશે. ઘરઆંગણે રમાયેલી પ્રથમ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર કેએસ ભરતે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ વિસ્ફોટક સદી ફટકારી હતી.…

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

શિવરાજ સિંહ સહિત ભાજપના બે નેતાઓ સામે દાખલ થશે માનહાનિનો કેસ, જબલપુરની કોર્ટે આપ્યો આદેશ

જબલપુરની એક વિશેષ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભા સદસ્ય વિવેક તન્ખાની અરજી પર શનિવારે ભારતીય જનતા પાર્ટીની મધ્ય પ્રદેશ યુનિટના પ્રમુખ વીડી શર્મા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર…

error: