Satya Tv News

Month: February 2024

અમદાવાદના સેટેલાઇટમાં ઘરફોડ ચોરી, વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી એક કરોડની ચોરી;

આરોપી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની એક કરોડની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ,સોના ચાંદીના દાગીના,હીરાનાં ડાયમંડ મળી…

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતની જીત પર બાંગ્લાદેશી ચાહકોએ મેદાનમાં મહિલા ટીમ પર કર્યો પથ્થરો;

ભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચ અધિકારીઓએ સિક્કો ફેંકીને ભારતને ટૂર્નામેન્ટનો વિજેતા જાહેર કરતાની સાથે જ બાંગ્લાદેશી ચાહકોએ મેદાન…

ફેસબુક લાઈવ દરમિયાન શૂટ, મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા;

મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરના લાઈવ મર્ડરે સનસની મચાવી છે. MHB એરિયામાં ફેસબુક લાઈવ વખતે મોરિસ ભાઈ નામના શખ્સે અભિષેક ઘોસાળકર પર 3 ગોળીઓ છોડતાં તેઓ ગંભીર…

સુશાંત સિંહના મૃત્યુના મામલામાં મોટા સમાચાર રિયા ચક્રવર્તી પર કોર્ટની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ;

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને તેમના પિતા દ્વારા તેમની સામે જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલરને રદ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અભિનેતા સુશાંત…

રિઝર્વ બેંકે હવે 4 સહકારી બેંકો સામે કાર્યવાહી, કો-ઓપરેટિવ બેંક પર લાખો રૂપિયાનો દંડ;

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 8 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકો પર દંડ લાદ્યો છે. RBIએ અલગ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ બેંકે…

હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર,ઉધમસિંહ નગર જિલ્લામાં પોલીસ એલર્ટ, 4 ઉપદ્રવીઓના મોત, 100થી વધુ પોલીસકર્મી ઘાયલ;

હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: દામ્પત્ય જીવનમાં મતભેદ તો આ રાશિના જાતકોને દિવસ સાચવવા જેવો જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે અને ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને દામ્પત્ય જીવનમાં…

PM મોદીનો જન્મ OBCમાં નહીં સામાન્ય જાતિમાં થયો હતો, તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે’ – રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા…

આમોદ જંબુસર અને વેડચ પોલિસની હદમાં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો

વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો13 લાખ ઉપરત્નો દારૂ કબ્જે48 ગુના ઓમાં પકડાયો હતો દારૂ આમોદ જંબુસર અને વેડચ પોલિસ ની હદ માં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવા માં…

અંકલેશ્વર જુગારીયાઓની મહેફિલ જામી !પોલીસે 1 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે

જુગારીયાઓની મહેફિલ જામી1 લાખના મુદ્દામાલ કર્યો કબ્જેપાંચ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે…

error: