Skip to main content

Satya Tv News

Month: February 2024

22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થયેલા ઈમામ ઉમર અહેમદ ઇલ્યાસી વિરુદ્ધ ફતવો જાહેર;

2009થી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ઈલ્યાસીએ દાવો કર્યો છે કે યુટ્યુબ ચેનલ ચલાવતા મુફ્તી સાબીર હુસૈને અયોધ્યા કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો છે. ઇલ્યાસીએ…

ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય કલાકારોનો દબદબો, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ જીત્યો ગ્રેમી એવોર્ડ;

ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ…

પાન-મસાલા, તમાકુ બનાવતી કંપની માટે નવો નિયમ, 1 એપ્રિલથી થશે 1 લાખનો દંડ;

જો કોઈ તમાકુ ઉત્પાદન ઉત્પાદક કંપની તેની પેકિંગ મશીનરી GST અધિકારીઓ પાસે રજીસ્ટર નહી કરાવે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન…

સાદિક અલી શિહાબ થંગલે અયોધ્યામાં બનેલા રામ મંદિરને લઈને આપ્યું મોટું નિવેદન;

સાદિક અલી શિહાબ થંગલે કાર્યક્રમમાં અયોધ્યામાં અભિષેક સમારોહનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા દેશમાં ઘણો વિકાસ થયો છે. રામ મંદિર માટે દેશના બહુમતી સમાજની ઈચ્છા પૂર્ણ થઈ છે. હવે દેશ પછાત…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની…

આમોદના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી

આમોદ તાલુકાના ટલાટી યુનીયન ના પ્રમુખ અને ઈખર ગામ ના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી જવા પામી છે. આમોદ તાલુકાના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટી જયોજ્ વી…

પૂનમ પાંડેનું નિધન એક પબ્લિસિટી સ્ટંટ હતું, સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કહ્યું કે ‘હું જીવતી છું.’

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના…

ભાજપના ધારાસભ્યએ શિવસેના નેતા પર કર્યું ફાયરિંગ,ધારાસભ્ય ગણપત ગાયકવાડે કહ્યું કે સ્વબચાવમાં ગોળી મારી;

શુક્રવારે રાત્રે ઉલ્હાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર ભાજપના કલ્યાણ ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. તેમની ધરપકડ પહેલા ગણપત…

Paytm ફાઉંડર વિજય શેખર શર્માનું નિવેદન, કહ્યું 29 ફેબ્રુઆરી બાદ પણ એપ પહેલાની જેમ જ કામ કરશે ચિંતા ના કરશો;

ભારતીય રિઝર્વ બેંકે 2 દિવસ પહેલાં આદેશ આપ્યાં હતાં કે પેટીએમ પેમેંટ્સ બેંક લિમિટેડ કે PPBL, એપ બેંકિંગ વિંગ, 1 માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફંડ ટ્રાંસફરની સુવિધાઓ નહીં આપી શકે…

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જામનગર લગ્નના બે મહિના પહેલા જ યુવક-યુવતીના મોત;

જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. જે યુવક-યુવતીના બે મહિના…

error: