Satya Tv News

Month: February 2024

સિંહણે ખેડૂતને રસ્તો આપવા એક ઊંચી પથ્થરની દીવાલ ઓળંગી જઇ ખેડૂતને આપ્યો માર્ગ;

ગીર સોમનાથમાં સિંહણનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પંથકના એક રસ્તામાં ખેડૂતને સિંહણનો ભેટો થયાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં સિંહણ દ્વારા ખેડૂતને રસ્તો આપવામાં આવતો હોવાનું…

વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે, વિદ્યાર્થીઓનું ટેન્શન થશે ઓછું;

શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ પગલું…

અનુપમા સિરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું 60 વર્ષની વયે થયું નિધન, ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર;

સોમવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અમિત બહલે શેર કરી હતી. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી અભિનયની દુનિયામાં એક્ટિવ હતા અને તેમની…

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા છે, કુશ પટેલને હું છોડાવવા નહીં, મળવા ગઇ હતી;

સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોયા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ…

આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ, ભક્તે કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા આપી ચેલેન્જ;

વડોદરામાં ભાજપ નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. આ દિવ્ય દરબારમાં મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ આવ્યા હતા. આઆદર્શ કૃષ્ણ…

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ માત્ર પોણા બે કલાકમાં જ હીટ એન્ડ રનના આરોપીને છોડાવી ગયા, પોલીસે પણ કશું ના કરી શકી;

વડોદરાના રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ આરોપી ઈસમને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. આ તરફ પૂછપરછમાં ચાલક ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો 20 વર્ષીય…

દંગલ અભિનેત્રી 19 વર્ષીય એક્ટ્રેસ સુહાની ભટનાગરનું ત્વચાની એક દુર્લભ બીમારીને કારણે અવસાન;

સુહાનીની ઉંમર 19 વર્ષની હતી. તેના માતાપિતાને લાગ્યું હતું કે આ ચામડીની એક સામાન્ય સમસ્યા છે 2 મહિના પહેલા લક્ષણો દેખાયા હતા પરંતુ છેલ્લા 10 દિવસમાં તે દેખાયો હતો અને…

વાહન વ્યવહાર વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ડ્રાઈવિંગ ટેસ્ટ વેટિંગ ઓછું કરવા ટેસ્ટ ટ્રેક સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત;

ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ…

સુરતમાં 28 વર્ષીય મોડેલ તરીકે કામ કરતી તાન્યાએ કર્યો આપઘાત, મિલ કામદારની એકની એક દીકરીએ કર્યો આપઘાત;

પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરી રહી હતી. પરિજનોના જણાવ્યા મુજબ તે ગત રાત્રે…

નવસારી રેલવે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થતા પ્લેટફોર્મ પરથી હથોડી ઉડીને રેલવેકર્મીને છાતીમાં વાગી;

નવસારી રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો પસાર થાય છે. આ દરમિયાન અહીં પ્લેટફોર્મ પર ઉભેલા રેલવેકર્મીને ઉડીને છાતીમાં હથોડો વગવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર કામ…

error: