Satya Tv News

Month: March 2024

OMG WhatsApp નો મોટો નિર્ણય, દરેક SMS પર લાગશે 2.3 રૂપિયા ચાર્જ, 1 જુનથી લાગુ થશે નવો નિયમ

મેટા માલિકીના WhatsAppએ ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી શ્રેણી રજૂ કરી છે. તેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના…

‘ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..’ નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને પહેલા જ સનસનાટી મચાવ્યા બાદ હવે તેમના અર્થશાસ્ત્રી પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે એવો દાવો કર્યો કે જેનાથી…

લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ફટકો, દેશની સૌથી ધનિક મહિલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત…

MP ત્રણ માસૂમ દીકરીઓને ફાંસીએ લટકાવીને માતાએ પણ ખાધો ગળેફાંસો, કારણ કંપાવનારુ

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી . અહીં એક મહિલાએ પોતાની ત્રણ માસૂમ દીકરીઓ સાથે ગળેફાંસો ખાઈ લીધો. આ ઘટનામાં મહિલા સહિત ત્રણના મોત થયા છે જ્યારે…

અંકલેશ્વર દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડ્યો

દેશી બનાવટના તમંચા અને કારતૂસ પકડાયસુરેશ મંડલ આરોપીની ધરપકડકુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો…

અંકલેશ્વર ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હાઈવા ટ્રક કરાય હતી ચોરીપોલીસે ત્રણ ઇસમોને ઝડપી પડ્યા10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ…

વાલિયા અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી છૂટ્યો

ઇકો ચાલકે બાઈકને મારી ટક્કરબાઈક ચાલકનું ઘટના સ્થળે મોતGRP કંપનીમાં કામ કરતો હતો મૃતક વાલિયાના નલધરી ગામ નજીક બાઇક પર અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી…

હાર્ટએટેકથી બે યુવકોના મોત:ભરૂચની મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતો યુવક ઢળી પડ્યો

ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ…

જુઓ આજનું રાશિફળ: આજે તો આ રાશિના જાતકોને ઘી-કેળાં, જુઓ શું કહે છે રાશિભવિષ્ય;

મેષ (અ.લ.ઈ.)નોકરીયાત વર્ગને શાંતિ જણાશે, કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે ,વિવાદિત કાર્યોથી દૂર રહેવું,તબિયત બાબતે કાળજી રાખવી વૃષભ (બ.વ.ઉ.)સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે,દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે,કામકાજમાં ઓછો સહયોગ મળશે,ધંધા-વેપારમાં સાચવીને કામ…

પાણીપુરીવાળો કમાણો, 2 ફ્લેટ વસાવ્યાં, છોકરાને અમેરિકા મોકલ્યો

પાણીપુરી (ભારતીય સ્ટ્રીટ-સાઇડ ફૂડ) અથવા ગોલગપ્પા વેચવું એ દરેક વ્યક્તિ માટે ‘ડ્રીમ જોબ’ ન હોઈ શકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મુંબઈમાં અરુણ જોષીએ આ બિઝનેસ દ્વારા સફળતાના શિખરને…

error: