Satya Tv News

Month: March 2024

પંજાબમા ગુરદાસપુર જેલમાં કેદીઓ વચ્ચે ગેંગ વોર, બચાવવા આવેલી પોલીસને પણ ઢીંબી નાખી

એક બીજાને મારી રહેલા કેદીઓ ગુસ્સે થઈને બચાવવા આવેલ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અંદરો અંદર લડી રહેલા કેદીઓએ સમગ્ર જેલ પરિસર પર…

અંકલેશ્વર : હોળી ધુળેટી પર્વમાં દારૂની મહેફીલ જામે તે પહેલા પોલીસે બગડ્યો ખેલ, ચિપ્સની આડમાં જતો 16.57 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો, 2 ઝડપાયા 2 વોન્ટેડ

અંકલેશ્વરમાં ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.હોળી-ધૂળેટી પર્વમાં પાર્ટી અર્થે લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.LCB પોલીસે રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.પોલીસે 2 ઝડપી પાડી વધુ 2 ને જાહેર કર્યા…

અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં ઉતરાવ્યો હતો હિઝાબ !મુસ્લિમ વાલીઓએ તેને લઇ કર્યો વિરોધ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાવ અંકલેશ્વર GIDC માં આવેલી લાયન્સ હતો. જે મામલે આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું…

સુરતમાં એક ભૂલે પરિવારને રડાવ્યો:બે વર્ષનો પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યો, ગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યો

પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યોગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યોબાળકની હોસ્પિટલમાં સારવાર પર https://www.instagram.com/reel/C4e7xT2AwNm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો.…

આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા ડોક્ટરની રાતોરાત થઈ બદલી

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા હતા ફરજડોક્ટરની રાતોરાત થઈ બદલીબદલી થઈ જતાં ચકચાર મચી આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થઈ જતાં…

જુઓ આજનું રાશિભવિષ્ય: પરિવારમાં તણાવ, શત્રુપક્ષથી સાવધાની, જાણો આજે કઇ રાશિના જાતકનું કેવું રહેશે રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)તબિયત બાબતે કાળજી રાખવી, કામકાજમાં સાવધાની રાખવી, પારિવારિક જવાબદારીમાં વધારો થશે,વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે, કોઈપણ કામમાં અટવાયેલા રહેશો, ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક…

તારક મહેતાના ટપુ અને બબીતા એ કરી લીધી સગાઈ

બબીતા ​​અને ટપુની સગાઈ થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને…

વાગરા પોલીસે મુલેર ચોકડી પર થયેલ લૂંટ ના બે લૂંટારુઓને કચ્છ જિલ્લામાંથી ઝડપી પાડ્યા

વાગરા ની મુલેર ચોકડી પર સસ્તા સોના ની લાલચ આપી વડોદરા ના ઇસમ પાસે થી પાંચ લાખ લૂંટનાર બે ઝડપાયા વાગરા તાલુકા ની મુલેર ચોકડી પર સસ્તુ સોનું આપવાની લાલચ…

શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી,શિક્ષકો સામે પગલાં લેવા આપી સૂચના;

રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે…

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા જીવલેણ બની, અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત;

પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ…

error: