Satya Tv News

Month: April 2024

અંકલેશ્વર ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું જુઓ કેટલાનો ? થયો મુદ્દામાલ કબ્જે

ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયોચાર ઇસમોને ઝડપી પડ્યા2.18 લાખનું ક્રૂડ ઓઇલ મળ્યુંકુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર શહેર એ ડિવિઝન નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ…

ભાઈ-બહેનના લગ્ન કરાવી પતિ-પત્ની બનાવી દીધા,કારણ જાણી હચમચી

હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સંબંધમાં ભાઈ-બહેને એકબીજા સાથે લગ્ન કરીને પતિ-પત્ની બની ગયા છે. એટલુ જ નહીં પણ સરકારી રુપિયાને ખાવા માટે પરણેલા…

અંકલેશ્વર : ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર

અંકલેશ્વર શહેરથી હાઇવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના…

ભરૂચ પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો એક પદયાત્રીનું મોત

ગડત ગામના સંઘ ને ભરૂચ પાસે નડ્યો અકસ્માતઅસુરીયા ચોકડી નજીક સંઘ ચાલકોઓ અડફેટેઅડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ…

ભરૂચ સબજેલમાં ડ્રગ્સ, રેપ, સોપારી કિલર ગેંગના 7 આરોપીઓનો ગુજરાત પોલીસ જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર હુમલો, જાણો વધુ

ભરૂચ સબજેલમાં ગુજરાત લપોલીસ જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર હુમલો બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઇ સર્જેલી અરાજકતા ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન…

સૂરત : ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આગ

પાર્ક કરેલી બેટરી વાળી ફોરવહીલ ગાડીમાં લાગી આગ….. આગ લાગતા અફરાતફરી મચી…. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પોંહચી…. આગ પર કાબુ લેવાની કામગીરી ફાયરના…

અંકલેશ્વર બસ ડેપોમાં મુસાફરનું રૂપિયાનું ભરેલ પર્સ પરત કરી પોલીસ જવાને પ્રમાણિકતા બતાવી

મુસાફરનું રૂપિયાનું ભરેલ પર્સ પડી ગયું હતુંપર્સ પરત કરી પોલીસ જવાને પ્રમાણિકતા બતાવીદીકરાએ પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોમાં મુસાફરનું રૂપિયા સહિતની વસ્તુ ભરેલ પર્સ પરત કરી પોલીસ…

પાનોલી : પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારો કર્યો હોબાળો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો. પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ…

OMG ! ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા આટલા બધા કેસો

તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી…

પ્રેમિકાએ ‘સેક્સી હથિયાર’થી આશિકને મરાવી નાખ્યો, સિક્રેટ રુમમાં બન્યું સનસનીખેજ

યુપી : એક છોકરીને ચાહનારા બે છોકરા હોય તેવા કિસ્સામાં સરવાળે એકની હત્યા થઈ જતી હોય છે. ઘણા દાખલામાં આવું જોવામાં આવ્યું છે. ફરી એક વાર પ્રણય ત્રિકોણમાં મર્ડરની મોટી…

error: