Satya Tv News

Month: April 2024

સલમાન ખાનના ઘર પર હુમલાનો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો, આ કેસમાં ત્રણ લોકોની અટકાયત, ફોટો આવ્યો સામે;

સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી. જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે…

ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ, ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ;

બનાસકાંઠા જિલ્લામાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ભારે બફારા અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાનાં અનેક ગામડાંઓમાં પવન સાથે કમોસમી…

રાજપૂતોએ તલવાર તાણી : હવે પાટીદારવાળી કરશે,19 મીએ દેશભરમાં આંદોલન કરવાનું અલ્ટીમેટમ

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ…

ભરૂચના અંકલેશ્વરના નર્મદાના છેડે આવેલ જૂના બોરભાથા ગામ પાસે ટ્રેન નીચે મુસ્લિમ યુવક યુવતીનો આપઘાત.

ભરૂચથી અંકલેશ્વર તરફ જતા જુના બોરભાઠા બેટ ગામ નજીક રેલવે ટ્રેક પર એક મુસ્લિમ યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ…

ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળા ના નિવાસસ્થાનેથી નીકળી ભરૂચ કલેક્ટર કચેરી જવા રવાના થયા

આજે વહેલી સવારે ઉઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજા પાઠ કરી એમને પત્ની એ એમનું મો મીઠું કરાવ્યું અને ઘરેથી તેમના કુટુંબીજનો અને શુભેચ્છકો ની શુભેચ્છા લઇ તેઓ આદ્ય…

જુઓ આજનું રાશિભવિષ્ય: આજે મુડીરોકાણમાં થશે ફાયદો, સંતાન વિષયક ચિંતા હશે તો દુર થશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)વેપારમાં સારો લાભ જણાશે,સંતાન વિષયક ચિંતા દૂર થશે ,વિવાદોવાળા કામમાં લાભ જણાશે,મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના ,ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે,પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે,સંતાન પક્ષે ચિંતા…

વાંસનોલી ગામ માં ભીમરાવ આંબેડકર જન્મ જયંતી ની કરાય ઉજવણી

વાંસનોલી ગામ માં ભીમરાવ આંબેડકર ની ઉજવણીવિર્ધાર્થીઓ ને નોટ બુક, પેનસિલનુ વિતરણવિર્ધાર્થીઓને વિતરણ કરતા ખુશી જોવા મળી હતી આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીનિમિતે હાંસોટમાં આવેલ…

ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે ચેટિંગ ભારે પડી!

અમદાવાદ: શહેરમાં રહેતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. સગીરાએ યુવક સાથે પરિચય કર્યા બાદ તેને મળવા ગઇ ત્યારે આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો…

સિડની મોલમાં છરાબાજી, 6નાં મોત:8 ગંભીર રીતે ઘાયલ

સિડનીમાં શનિવારે એક ભયાનક ઘટના ઘટી છે. સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત થયાં છે અને 8 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા…

અંકલેશ્વર : ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ-ગોડાઉનમાંથી થઈ ચોરી

ઓફિસ-ગોડાઉનમાંથી ચોરીવાયર અને પ્લમ્બિંગ ની ચોરીકુલ 79 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ-ગોડાઉનમાંથી વાયર અને પ્લમ્બિંગ સામાન મળી કુલ 79 હજારના મુદ્દામાલની ચોરી કરી…

error: