Satya Tv News

Month: May 2024

ઘર કંકાસથી કંટાળી નર્મદા નદીમાં કૂદી આત્માહત્યા કરવા ગયેલી કિશોરીને સી ડીવીઝન પોલીસે બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,એક કિશોરી નર્મદા નદી પર આવેલા…

ફોનની લતમાં મર્ડર! છોકરાઓ સાથે વાત કરતા રોકી તો 14 વર્ષની બહેને ભાઇની કરી હત્યા

છત્તીસગઢના ખૈરાગઢ-છુઈખદાન-ગંડઈ (KCG) જિલ્લામાં કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ 14 વર્ષની છોકરીએ તેના મોટા ભાઈને કુહાડી મારી હત્યા કરી નાખી હતી. પોલીસ અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી.…

ઝઘડિયા તાલુકાના પિપદરા ગામનું ગૌરવ-ગામના નિવૃત્ત વૃધ્ધ નાગરીકનો દોડ અને લાંબી કુદ સહિતની એથલેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

મુંબઇ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટિઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં અગ્ર ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામે રહેતા અને હાલ નિવૃત્તિ સાથે ખેતીની…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ.? જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) માનસિક શાંતિનો અહેસાસ થશે,આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે,નોકરીમાં પ્રગતિ જણાશે,વ્યવસાયમાં ધનલાભ થાય ,માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.) માનસિક પરેશાની જણાશે,કામમાં વધારે મહેનત કરવી પડશે ,ધંધામાં સામાન્ય ફાયદો…

વડોદરામાં શેરડીની લારી ચલાવનાર શખ્સે પરિવારને શેરડીના રસમાં ઝેર ભેળવીને આપ્યું;

તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી…

વડોદરામાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં રહેલ અધિકારી પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા;

તા. 7 મે નાં રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની…

સુરતમાં અલગ અલગ રહેતા બે ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા સિવિલ હોસ્પિટલમાં બાખડ્યા;

સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીનો એક બનાવ બન્યો છે. આશરે 200 લોકોનું ટોળુ ભેગુ થઈ જવા પામ્યું હતું. અલગ અલગ રહેતા બે ભાઈઓ, પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા માટે ટેકેદારો…

વડોદરામાં પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં લાગી આગ

વડોદરામાં આજે વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગતા ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. રેલવે ટ્રેક પરની હાઈ ટેન્શન વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવા માટે…

ક્ષત્રિય સમાજનો વાર મતદારોને ખુશ કરવા માટે માગી છે રુપાલાએ માફી;

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસકોન્ફરન્સમાં દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી સામે, 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે. આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે…

error: