જુઓ આજનું રાશિ ભવિષ્ય: ફૂંકી ફુંકીને ભરે પગલાં, વિધ્નના સંકેત, જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ) મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) આ રાશિના જાતકોને મકાન-વાહનને…