Satya Tv News

Month: June 2024

ટી20 વર્લ્ડકપમાં આયરલેન્ડ વિરુદ્ધ અડધી સદીની ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ કુલ 11 મોટા રેકોર્ડ બનાવ્યા;

ટી20 વર્લ્ડકપ 2024ની 8મી મેચમાં ભારતની જીત થઈ હતી. આ સાથે કેપ્ટન હિટમેને એક અલગજ ફોર્મમાં જોવા મળ્યા હતા. મેચ દરમિયાન રેકોર્ડનો વરસાદ કર્યો છે. રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં…

શું ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધી નિભાવશે મોટો રોલ.? રાયબરેલી અને વાયનાડ તેણે બંને સીટો પર જીત મેળવી છે.

આ પહેલીવાર નથી જ્યારે નેતાઓ રાહુલને લોકસભામાં કોંગ્રેસનો ચહેરો બનાવવા ઈચ્છે છે, પરંતુ તેઓ આ પદ સંભાળવાનો ઈન્કાર કરતા રહ્યા છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ…

હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી જાણો અંબાલાલે ચોમાસા પર શું કરી આગાહી.?

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ,…

પહેલા રીલ બનાવી, પોસ્ટ કરી લખ્યું, “જિંદગીની છેલ્લી રાત” બાદ ભાભીના સામે દિયરે બાળકોની કરી હત્યા

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે (5 જૂન) રાત્રે એક ઘરમાં હત્યાકાંડ થયો હતો, આ લોહિયાળ ઘટના જયપુરના જોતવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. માતા પોતાના બે સંતાનોને બચાવવા માટે પોતાના દિયર…

ઝાડા-ઉલટીના કેસમાં વધારો ,એકસાથે 23 લોકોની તબિયત લથડી

બનાસકાંઠાનાં પાલનપુરમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. પાલનપુરમો વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 6 નાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આવશે ડેન્જર તકલીફો,જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)ખાવાપીવામાં કાળજી રાખવી ,સ્વજનોથી નિરાશા મળશે,ખર્ચની બાબતે સાચવીને કામ કરવું, વેપારમાં સાચવીને કામ કરવું વૃષભ (બ.વ.ઉ.)ધંધામાં આવકનું પ્રમાણ વધશે ,કામકાજમાં ફાયદો થશે ,કોઈ સારા સમાચાર મળશે,હરિફાઈવાળા કામમાં સફળતા મળશે…

અમદાવાદ વીડિયો મુકતા જાણીતા ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરે વિદ્યાર્થીના મોઢા પર પેશાબ કર્યો

અમદાવાદ: મેરા વિડીયો બનાને કી તેરી હિમત કેસે હુંઇ, મે તુજે કાટ ડાલુગા કહીને જાણીતા બોડી બીલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને માર માર્યો છે.…

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રપરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો…

RVNL શેરના ભાવ ભાગશે! રેલવે PSUને મળ્યો મોટો ઓર્ડર, બે વર્ષમાં આપ્યું 900 ટકાથી વધારે રિટર્ન

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેલ વિકાસ નિગમ લિમિટેડને ઈસ્ટર્ન રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની વેલ્યુ 391 કરોડ રૂપિયા છે. કંપનીએ આસનસોલ વિભાગના સીતારામપુરમાં બાયપાસ બનાવવાનો…

અંકલેશ્વર 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર કર્યો આપઘાત

અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુ નગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી.બ્રિજ…

error: