Satya Tv News

Month: June 2024

સાઉદી અરેબિયા: મક્કામાં 90 ભારતીયોના ભયાનક ગરમીના કારણે મોત, શબઘરમાં પડ્યા છે 570 મૃતદેહો;

જીવલેણ અને કાળઝાળ ગરમીને કારણે મક્કામાં અત્યાર સુધીમાં 90 ભારતીયોના મોત થયા છે. આ સાથે વિવિધ દેશોના 550 થી વધુ લોકોના અહીં ભયાનક ગરમી અને હીટવેવના કારણે મોત થયા છે.…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા, સુખસર કૃષિ શાળા ખાતે 21 મી જૂન અંતર્ગત યોગ કાઉન્ટ ડાઉન શિબિર યોજાઈ .

ફતેપુરા તાલુકા ની સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા માં યોગ શિબિર યોજાઈ . યોગબોર્ડ દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન…

પતિને પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, ગળાના ભાગે ફેરવ્યું ચપ્પુને પછી

સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે…

રાજપીપલા ખાતે સ્કૂલ વાન ચાલકોની હડતાલને કારણે વાલી વિદ્યાર્થીઑ મુશ્કેલીમાં મુકાયા

:રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાનીમાંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે. જેને કારણે વાલી વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રાજકોટના અગ્નિકાંડ બાદ નર્મદા…

ગોધરા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે પત્રકાર પરિષદ યોજી

વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે યોજી પત્રકાર પરિષદ ૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે. પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા…

અંકલેશ્વરમાં વીજતારમાં ફસાયેલ કબૂતરને બચાવવા વીજ લાઈન બંધ કરાવી; સીડી પર ચડી લાકડા વડે કબૂતરનું રેસ્ક્યૂ કર્યું

https://www.instagram.com/reel/C8ZEDKvgRpB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન રોડ પર એક કબૂતર વીજ થાંભલાની ટોચે ફસાઈ ગયું હતું. ત્યારે પક્ષીપ્રેમી યુવાને સીડીની મદદથી ઉપર જઈ જીવના જોખમે પહેલા વીજલાઈન બંધ કરાવીને કબૂતરનું રેસ્ક્યૂ…

અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો

ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરુચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે…

અંક્લેશ્વર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલ.સી.બી.ના પીએસ.આઇ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…

MBBSની ડિગ્રી લેવા જતાં ફસાયો મહેસાણાનો યુવાન, 16 લાખમાં મળી નકલી, ચેતવા જેવું

મહેસાણાના મોઢેરા રોડ પર રહેતા 41 વર્ષીય સુરેશ પટેલ નામના હોમિયોપેથિક ડોક્ટરને MBBSની ડિગ્રી લેવી હતી. જુલાઈ 2018ની સાલમાં સુરેશ પટેલ ઈન્ટરનેટ પર એમબીબીએસની ડિગ્રી ક્યાં મળે છે તે શોધતો…

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સંચાલકોમાં માથાકૂટ

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સંચાલકોમાં માથાકૂટ થઈ હોવાના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વરમાં બિલાડીની ટોપીની જેમ ધમધમતા સ્પા સેંટરોને પગલે…

error: