Satya Tv News

Month: July 2024

અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો ખાઈ રહી છે. ધૂળ

અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા…

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી.…

ભરૂચની નર્મદા કોલેજ કેમ્પસ સંપૂર્ણ ગ્રીન સંકુલ બન્યું. : પર્યાવરણની સુરક્ષા માટેનો આવકારદાયક કદમ

વોટર હાર્વેસ્ટિંગ , સોલાર વીજળી, વર્મી કોમ્પોસ્ટ, ઈ વેસ્ટ, બાયો વેસ્ટ જેવી સુંદર પર્યાવરણ જતન ની સુવિધાઓ ધરાવતું જિલ્લા નું પ્રથમ શૈક્ષિણક સંકુલ બન્યું. નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા…

જુઓ અનંત-રાધિકાના લગ્નના Inside Videos, જાણે પાણીમાં આવતી જલપરી;

અનંત-રાધિકાના શાહી લગ્ન શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયા હતા. VVIP મહેમાનો આ લગ્નમાં પહોંચ્યા હતા. એવામાં હવે તેમના લગ્નના ઈનસાઈડ વીડિયોઝ સામે આવી રહ્યા છે.અનંત રાધિકાએ વરમાળા બાદ એકબીજાની…

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત થયુ છે. ખેડબ્રહ્માના દીગથલી ગામના બાળકનો વાઈરસે ભોગ લીધો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. ચાંદીપુરમ વાઇરસથી બાળકનું મોત થયાનો ખુલાસો…

પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રોફેસરે માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માતા અને પુત્ર ઘરમાં એકલા રહેતા હતા અને અચાનક રાત્રીના સમયે…

મુંબઈના વસઈમાં ગુજરાતી પિતા-પુત્રએ રેલવે ટ્રેક પર પડી કરી આત્મહત્યા;

મુંબઈના વસઈનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્ટેશનના પ્લેટફોર્મ પર પિતા અને પુત્ર જોવા મળી રહ્યા છે. તે દરમિયાન, તે પ્લેટફોર્મના છેડે જાય છે.…

કચ્છની સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આજે પોલીસ જાપ્તામાંથી થઈ ફરાર;

કચ્છનાં ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાં વખતે નીતા ચૌધરી બુટલેગર…

હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝુમી રહી છે હિના ખાને એક નવી પોસ્ટ કરી શેર પોસ્ટમાં એક્ટ્રેસનું દુખ આવ્યું બહાર;

હિના ખાને હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝુમી રહી છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા કર્યો હતો. ઘણા પડકારોનો…

આજે સવારના 6થી 8 વાગ્યામાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ;

સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં હાંસોટ, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરગામમાં વરસાદ વરસ્યો, સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, ઝગડિયામાં પણ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા…

error: