Satya Tv News

Month: July 2024

1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની સંભાવના;

1 થી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે. IMD અનુસાર…

નોઈડામાં આગ જીવલેણ બની

https://www.instagram.com/reel/C-E580YAzzb/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== UP માં 10 વર્ષની આસ્થા, 7 વર્ષની નૈના અને 5 વર્ષની આરાધ્યા નોઈડા સેક્ટર 8 પીએસ ફેઝ 1, યુપીમાં સ્થિત એક ગરીબ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગઈ…

 અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ

અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ છે. અસામાજિક તત્વોએ આરોગ્ય પ્રધાનના ભાઇના મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ…

વરસાદી પાણી ના પ્રવાહમાં ખેંચાયેલા કંપની કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે અને કંપની કંપની અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું ગત તારીખ ૨૪.૭.૨૪ ના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં…

મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત

મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને બે પુત્રો કેનાલમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ 4 વર્ષના એક…

ગર્લફ્રેન્ડને મળવા મધરાત્રે ઘરમાં ઘૂસ્યો યુવક, પરિવારજનો જોઈ ગયા ને પછી….

રાજસ્થાનના બલોત્રા જિલ્લાના સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકને માર મારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે છોકરીને મળવા માટે તેના ઘરમાં પ્રવેશ્યો હતો. યુવકની ઘાતકી…

વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો

નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ… કેરળના વાયનાડમાં આ તબાહીના દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ…

ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ અક્ષર આઈકોન્સમાં તસ્કરો ત્રાટક્યા હતા

અંકલેશ્વર વચ્ચે આવેલ આરએમપીએસ સ્કૂલ નજીકના અક્ષર આઈકોન્સમાં તસ્કરો ત્રાટક્યા હતા https://www.instagram.com/reel/C-AFpBAAwY8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== જુના નેશનલ હાઇવે નંબર આઠ પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ આરએમપીએસ સ્કૂલ નજીકના અક્ષર આઈકોન્સમાં તસ્કરો ત્રાટક્યા હતા.…

વાગરા કોલવણાની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત નીપજ્યુ

આમોદ ના કોલવણા ગામ ની સીમમાં હાઈ ટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યુ હતુ. એક ટાવર ના ઉપર ચાર-પાંચ કર્મીઓ કામ કરી રહ્યા હતા.એ દરમિયાન ટાવર એંગલ માંથી તૂટતા દબાઈ જવાને…

ગુજરાતના પાડોશી રાજ્યમાં એક લાખ મહિલાઓ ગાયબ થઇ હોવાનો દાવો, કોર્ટમાં પહોંચી ઘટના

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 2019થી 2021 દરમિયાન એક લાખ જેટલી મહિલાઓ ગુમ થઇ ગઇ છે. મોટાભાગના કિસ્સામાં તરુણ વયે ગુમ થયેલી યુવતી બાદમાં પુખ્ત અવસ્થાએ પહોંચે તે પછી પોલીસ પૂરતી…

error: