Satya Tv News

Month: August 2024

BSNL પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતના છે બે પ્લાન, 70 દિવસ એક્ટિવ રહેશે સિમ;

BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓને અન્ય કંપનીઓની ઉંઘ ઉડાવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડે છેલ્લા કેટલાક સમયથી આવી ઘણી રિચાર્જ યોજનાઓ રજૂ કરી છે, જે ખાનગી કંપનીઓની યોજનાઓ કરતાં વધારે…

‘અનુપમા’ સિરિયલના નિર્માતાઓને એક નવો વનરાજ મળ્યો, આ એક્ટર લેશે સુધાંશુ પાંડેની જગ્યા, જુઓ તસ્વીરો;

‘અનુપમા’ સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ પણ શોમાંથી દૂર થઈ ગયા છે. સુધાંશુનો રોલ ચોક્કસપણે નેગેટિવ હતો, પરંતુ તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે અભિનેતાના પ્રશંસકો તેમના જવાથી…

રાજકોટમાં ચકચારી ઘટના, ખાબોચિયું જોઈ ન્હાવા પડેલા 2 કિશોરોના મૃત્યુથી માહોલ શોકમગ્ન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણીના ઉંડા ખાડા,નાના-મોટા તળાવો પાણીથી છલોછલ થયા છે અને લોકો તેમાં ન્હાવા પડતા હોય છે જે અત્યંત જોખમી છે. પો.કમિ.દ્વારા ડેમ,તળાવ વગેરેમાં ન્હાવા…

WHO એ કહ્યું- Covidની બીજી લહેર માટે તૈયાર રહે ભારત, 908 નવા કેસ અને બેના થયા મોત;

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. શિવ નાદર યુનિવર્સિટી, નોઈડાના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર દીપક સહગલે કહ્યું કે,…

રામદેવના નેતૃત્વમાં પતંજલિ આયુર્વેદિક લિમિટેડની શાકાહારી પ્રોડક્ટમાં માછલી;

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પતંજલિ પાસેથી કંપનીની ડેન્ટલ કેર પ્રોડક્ટ દિવ્યા દંત મંજનના કથિત મિસબ્રાન્ડિંગનો આરોપ લગાવતી અરજીઓ પર જવાબ માંગ્યો છે.આ અંગે…

બેફામ ટ્રેલર પુલ પરથી 20 ફૂટ નીચે ખાબક્યું, VIDEO:હાઈવે પર ડિવાઇડર તોડી પાણીના ટેન્કર પર પડ્યું, ધડાકાના અવાજથી રસ્તા પર અફરાતફરી મચી

દિલ્હી-અજમેર એક્સપ્રેસ કલવર્ટથી 20 ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું. અકસ્માતમાં ટેન્કર ચાલકને ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. https://www.instagram.com/reel/C_UtUT_AB7z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== પોલીસ…

સુરતમાં ઇસમ પર ચડેલું ભાઈગીરીનું ભૂત, પોલીસે જાહેરમાં સરઘસ કાઢી મગાવી માફી;

પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તિક્ષણ હથિયારો સાથે એક માથાભારે ઈસમે દાદાગીરી કરી હતી. ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીને…

મોદી સાથે આ મુદ્દે ચિરાગ- નીતિશ નથી સહમત, વિપક્ષને આપ્યો સાથ

દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ભાજપ એકલો પડી રહ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યા પછી હવે જાતિ આધારિત વસતી ગણતરી માટે ઈન્ડિયા ગઠબંધનને એનડીએના સાથી નીતિશ…

વડોદરાથી ડભોઈ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી વખતે રાજલી ક્રોસિંગ પાસે આ નવનિર્મિત રોડ ધોવાઈ ગયો

https://www.instagram.com/reel/C_UmDGUgDVF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ગુજરાત આ 19 કિલોમીટર લાંબો રસ્તો મે 2024માં 70 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ વડોદરાના શિવમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. વડોદરાથી ડભોઈ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી…

error: