ડભોઈ તાલુકાના કરનાળી રેવા આક્ષમ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે આજે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન…