Satya Tv News

Month: August 2024

જુઓ આજનું રાશિ ભવિષ્ય: ગુમાવેલા અવસર પાછા મળશે! જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશે તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે વૃષભ (બ.વ.ઉ.)ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા…

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી એક્ટિવા ઉઠાવીને ફરાર થયેલા શખ્સને પોલીસે ઉઠાવી લીધો

ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દીવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની…

અંકલેશ્વરના સુરવાડી ગામમાં તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

https://www.instagram.com/reel/C-U3EfSgi2L/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડન્સીમાં ત્રાટકેલ તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન…

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમા ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાંએક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગામની મહિલા સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ…

મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં 11 સરકારી શાળાઓમાં ફૂડ પોઈઝનિંગના કેસ નોંધાયા છે.

https://www.instagram.com/reel/C-Um_u7ARfR/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== 250 થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ. પાલઘર જિલ્લાની 11 શાળાઓમાં ફૂડ પોઈઝનિંગના કેસ નોંધાયા છે.

વડોદરાઃમહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ બળાત્કાર ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી

લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…

સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની હાલત જુઓ હાલ;

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના મિત્ર અને જેમની ગણતરી ધાકડ બેટ્સમેન તરીકે થતી હતી તે વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હાલ ઠીક નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને…

સોનાના ભાવમાં આજે પણ નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ;

ગત અઠવાડિયે બજેટ બાદ સોના ચાંદીમાં જે મંદી છવાઈ હતી તેમાં રાહત મળતા તેજી તો આવી પરંતુ આ અઠવાડિયે ફરીથી સુસ્તી જોવા મળી રહી છે. જે ખરીદનારાઓ માટે રાહતની વાત…

ધ બલ્ફ: પ્રિયંકા ચોપડાને આ શું થયું.? લોહીથી લથપથ ફોટા કર્યા શેર;

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ કો-એક્ટર કાર્લ અર્બનની સાથે પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ ‘ધ બ્લફ’ નું શૂટિંગ પૂરું કર્યું છે. આ અમેરિકન ડ્રામા ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકાએ…

ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું;

બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક…

error: