Satya Tv News

Month: August 2024

મહારાષ્ટ્રના પુણેમાં મહિલાને સેલ્ફી લેવી પણ જીવલેણ બની, ખાઈમાં પડી છોકરી;

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક છોકરીને સેલ્ફી લેવી એટલી મુશ્કેલ લાગી કે તેનાથી તેના જીવને ખતરો છે. હવે આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપમાં યુવતીને બોરણે…

બાળકો માટે ભણવાનું થયું મોંઘુ અમદાવાદની ખાનગી સ્કૂલોની ફીમાં પાંચથી 10 ટકા સુધીનો વધારો;

અમદાવાદની ફી નિર્ધારણ કમિટીએ શહેરની ખાનગી સ્કૂલોમાં ફી વધારો કર્યો છે. ફી કમિટી દ્વારા જે શાળાઓની ફાઈનલ ફી નક્કી કરી છે, તેમાં સરેરાશ 5થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો…

સગીરાને ગર્ભવતી બનાવનાર બે હવસખોર યુવાનોના નામ ખૂલ્યાં, સમાજના ડરે યુવતીએ ઝાડીઓમાં બાળકને જન્મ આપી તરછોડી દીધો હતો

ડભોઇ તાલુકાના બાણજ ગામની સીમમા ઝાડીઓમાંથી મળેલા નવજાત બાળકને તરછોડનાર સગીર માતા સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ સગીરા પર છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર…

શેખ હસીનાએ દેશ છોડતા જ PM આવાસમાં લોકો એ મચાવી લૂંટ;

બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે…

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ ISKCON મંદિર ફૂંકી માર્યું,હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો

બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ) ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા…

અંકલેશ્વર સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળવા અંગે વિવાદ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 1 વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની…

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પીઆઈએસએ જેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડાટા દર્શાવે છે…

બળાત્કારીઓને ફાંસી આપો, અયોધ્યા દુષ્કર્મ પર ગુસ્સે ભરાયા સપા સાંસદ અવધેશ પ્રસાદ;

30 જુલાઈના રોજ અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. આ ઘટના અયોધ્યા જિલ્લાના ભદરસા વિસ્તારમાં થઈ. પોલીસે આ કેસમાં ભદરસામાં બેકરી ચલાવતા મોઈદ ખાન અને…

અમિતાભ બચ્ચનએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી “ અસહાય અનુભવી રહ્યો છું ”

અભિનેતાએ તાજેતરમાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ વાંચીને ચાહકો પણ ભાવુક થઈ ગયા. બિગ બીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે તેઓ અસહાય અનુભવી રહ્યા છે. ત્યારે બચ્ચને કેમ…

અમદાવાદ પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને માર્યો લાફો વીડિયો થયો વાયરલ;

અમદાવાદ પોલીસે જાહેર માર્ગો પર બાળકો ભિક્ષાવૃતિ નાબુદી અભિયાન ચલાવ્યું હતું. ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો સામે આવ્યો છે. પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને લાફો ઝીંકી દીધો હતો. અમદાવાદના પકવાન ચાર રસ્તા…

error: