Satya Tv News

Month: August 2024

વડોદરામાં પૂરનાં પાણી ઓસરતાં 5 મૃતદેહ મળતાં ખળભળાટ, જીવન જરૂરિયાતની વસ્તુ શોધવામાં ડૂબ્યાં

શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે લાશો મળી રહી છે. ગઇકાલે તરસાલી અને હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળ્યા હતા. આજે વઘુ પાંચ મૃતદેહ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મળી આવ્યા…

બોરડીગેટના યુવાનને માર મારી ચેનની લૂંટ

ભાવનગર: શહેરના બોરડીગેટ વિસ્તારમાં ગાળો દીધાની શંકામાં એક યુવાનને માર મારી લૂંટ ચલાવી યુવક અને તેના મિત્રોને સાળા-બનેવી, ભાઈ, બે બહેન સહિત નવ જણે જાનથી મારી નાંખવાની ગર્ભિત ધમકી આપવામાં…

સુનિતા વિલિયમ્સ હજુ પણ અવકાશમાં જ રહેશે,આ તારીખે બોઇંગ સ્ટારલાઇનર પરત આવશે

સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત આવવાને લઇને હવે નવી અપડેટ સામે આવી છે. ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈ જનાર બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન હવે આવતા મહિને બે મુસાફરો વિના…

‘આઈ કિલ્ડ માય મોમ, સોરી..’ રાજકોટમાં પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂકતાં ચકચાર મચી

રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂકતાં ચકચાર મચી…

252 કિ.મી.ની ઝડપે આવેલા વાવાઝોડાએ ભારતના ‘મિત્ર’ દેશમાં મચાવી તબાહી, 5 લોકોનાં મોત

જાપાનમાં ખતરનાક ટાયફૂન શાનશાને તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય :આ રાશિના જાતકો ગુસ્સા પર રાખજો કંટ્રોલ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે, સંતાન વિષયક ચિંતા દૂર થશે, વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં 3 લાખની કારની ચોરી, CCTV કેમેરામાં કેદ

અંકલેશ્વરના કાપોદ્રા ગામની અંબે વેલી સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ 3 લાખની કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વરના કાપોદ્રા…

અંકલેશ્વર: ખખડધજ માર્ગે કન્ટેનર ફસાઈ, ટ્રાફિકજામ સર્જાયું

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે…

અંદાડા સોસાયટીમાં 3,000 રૂપિયાની શરતના મુદ્દે ચપ્પુના ઘા, મામલો પોલીસ સુધી

અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીંકી દેવાતા મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો. અંદાડાગામની તુલસી નગર સોસાયટીમાં ગત રાત્રે બે…

પાનોલી જી.આઈ.ડી.સી.માં બે કારના કાચ તોડી 3.98 લાખના મુદ્દામાલની ચોરી

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બે અલગ અલગ કંપનીઑ સામે પાર્ક કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી પાનોલી જી.આઈ.ડી.સી.માં બે અલગ…

error: