દેવભૂમિ દ્વારકાના ધુમથરમાં 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું, જુઓ વિડિઓ;
દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ધુમથર ગામ બેટમાં ફેરવાયું હતું, આ ગામમાં 4…