વલસાડ જિલ્લાના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકીને અડપલા કરનારા આરોપીને ફાંસી આપવાના બેનરો સાથે લોકો રસ્તા પર ઉતર્યા;
વલસાડ જિલ્લાના ઉમરગામમાં દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે યુવકે શારીરિક અડપલાં કર્યા હતા. આ યુવાન બાળકીના પિતા સાથે કામ કરતો હતો, યુવાને બાલકીને એકલી જોઈને કૃત્ય કર્યું…