ભરૂચ: દેશી તમંચા સાથે બે આરોપીઓની ધરપકડ, દહેજ પોલીસની ઝડપી કાર્યવાહી
ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો(અંગ્નિશસ્ત્ર) તથા એક નંગ જીવતા કારતુસ સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી…