Satya Tv News

Month: September 2024

અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસિ જવા પામી હતી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર…

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં બંધ મકાનમાં કુલ 1.93 લાખથી વધુની ચોરી

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કોસમડી ગામની સાંઇ…

અંકલેશ્વર : ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણી,જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહીની માગ

અંકલેશ્વર તાલુકાના હાંસોટના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે, જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી અને નહેરમાં આ…

આપણે NRI ક્વૉટાનો ધંધો બંધ કરી દેવો જોઈએ, મેડિકલમાં એડમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી

સુપ્રીમ કોર્ટે MBBSમાં NRI ક્વૉટા મામલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં NRI ક્વૉટાને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે ‘આપણે એનઆરઆઈ ક્વૉટાનો ધંધો જ બંધ…

સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતાં માસૂમને બસે લીધો અડફેટે, 6 વર્ષના બાળકના મોત;

બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના…

અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણીની ફરિયાદ;

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી નહેરમાં ગાબડું પડતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. નહેર નજીકની સોસાયટીઓમાં લીલા કલરનું પાણી ભરાતા રહીશો દ્વારા કેમિકલ યુક્ત પાણીની ફરિયાદ ઉઠવામાં આવી…

સિદ્ધિવિનાયક મંદિર.? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, પ્રસાદની શુદ્ધતા પર સવાલ;

મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી.મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ…

147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર, બાંગ્લાદેશ સામેની મેચમાં અનેક કીર્તિમાન રચશે વિરાટ કોહલી;

બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ મેચમાં ભલે વિરાટ કોહલીનો દેખાવ એટલો સારો ન રહ્યો, પરંતુ તેણે બંને ઇનિંગમાં કુલ 23 રન બનાવીને પણ ઈતિહાસ રચ્યો હતો. હકીકતમાં, બીજી ઇનિંગમાં કોહલીએ 17…

વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ, આજે પણ જોરદાર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 204 રૂપિયા ઉછળીને 74,671 રૂપિયાના સ્તરે…

દીપિકા પાદુકોણ પોતાની બેબી ગર્લનું ખુબ ધ્યાન રાખી રહી છે, ઇન્સ્ટાગ્રામ પર કર્યો વીડિયો પોસ્ટ;

દીપિકા પાદુકોણ હાલમાં તેની દિકરીની સારસંભાળ લઈ રહી છે. અભિનેત્રીએ 8 સપ્ટેમ્બરના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને અભિનેતા રણવીર સિહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને…

error: