Satya Tv News

Month: October 2024

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સામુહિક વૃક્ષારોપણ નું આયોજન કરાયુ

વિલાયત GIDC ના ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સ્થાનિકોએ શ્રમદાન કર્યું GIDC માં આવેલ રોડ ની બંને તરફ ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવા માં આવ્યુ હતુ.તેમજ સમગ્ર GIDC ના રોડ રસ્તા ની સાફ સફાઈ…

માંગરોળના બોરસરાં ગામે 3 નરાધમોએ સગીરાના મિત્રને માર માર્યો

નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર…

વડોદરા : શિક્ષણ જગતને વધુ એક કલંક ! મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ચૂંટલા ખણ્યા

ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાંથી ફરી એક વાર બાળકી સાથે શારિરીક…

વડોદરામાં ગરબાનો વિડીયો ઉતારવાની ના પાડતા હુમલો , પોલીસ ફરિયાદ નોંધાય

વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર…

AMCના ખાડાએ ભોગ લીધો:વટવામાં EWSનાં મકાનો તોડવામાં ખોદેલા ખાડામાં પડતાં બાળકીનું મોત

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાનાં મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

બિગ બોસ 18ની થઈ ચૂકી છે શરુઆત, જાણો આખું લિસ્ટ;

સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 18ની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. આ શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં ટીવી જગતની અનેક સેલિબ્રિટીઓએ એન્ટ્રી લીધી છે. તો આજે આપણે જાણીશું બિગ બોસના 18…

લાલુ પરિવારને લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી;

આરોપ છે કે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે દેશના રેલ્વે મંત્રી હતા તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીની ભરતીમાં ઘણા લોકોને નોકરી અપાવી. આરોપ…

રતન ટાટાની તબિયત લથડી, મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

રતન ટાટાની અચાનક તબિયત લથડતાં તેમને મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા છે. કાર્ડિયોલોજીસ્ટ ડૉ.શાહરૂખ અસ્પી રતન ટાટાની તબિયત…

ગુજરાતમાં આજે 10 હજાર TRB જવાનો પગાર વધારાની માગ સાથે હડતાળ પર;

TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા.. જો કે સરકાર દ્વારા કોઇ…

error: