Satya Tv News

Month: October 2024

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી;

વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓને મળી ગઈ નવી સોનું, જુઓ ફોટો;

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ એ શો છોડી દીધો છે હવે નિર્માતાઓને પલક સિંધવાનીની જગ્યાએ નવી સોનુ મળી ગઈ છે. સોનુની ભૂમિકા ભજવનાર પલક ગયા મહિને શો છોડી ગયો…

અમદાવાદના મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ કર્યો આપઘાત, જુઓ ખૌફનાક CCTV;

આજે સવારના 7 વાગ્યાની આસપાસ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.…

અંબાલાલ પટેલ વરસાદ અપડેટ: આવી રહી છે મેઘસવારી, એ પણ વાવાઝોડાં સાથે;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે.…

ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી;

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી.…

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવી કરી છેતરપિંડી, 12 ભણેલાઓએ કર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ;

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલીને બેકાબૂ ટ્રકે મારી ટક્કર, 10 મજૂરોના મોત;

મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા ગામ પાસે અનિયંત્રિત ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી…

બિગ બોસ 18માંથી બે કન્ટેસ્ટન્ટના પ્રોમો વીડિયો જાહેર, સામે આવ્યા તાંડવ મચાવતા પ્રોમો;

ટીવીના ફેમસ રિયાલિટી શૉ બિગ બોસ 18ની શરૂઆત થવામાં હવે બસ બે જ દિવસનો સમય બાકી છે. એવામાં મહત્વનું છે કે શૉ માટે દર્શકોને એક્સાઈટમેન્ટ લેવલ વધી ગયું છે. સાથે…

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

બેવડી ઋતુના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું ડેન્ગ્યુથી મોત…

આગામી 5 દિવસ દેશમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર પડશે 13 રાજ્ય પર;

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે…

error: