Satya Tv News

Month: October 2024

વડોદરામાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો;

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમય બાદ પોતાની દિકરીને મળીથયો ભાવુક, જુઓ વીડિયો;

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વનડે વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટના મેદાનથી દુર છે. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર શમી વર્લ્ડકપમાં ઈજા સાથે રમ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પગની સર્જરી કરાવી છે. અંદાજે…

ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો સ્માઈલ કરતો ફોટો, શું તમે જાણો છો આ ફોટો ક્યારે ક્લિક કરવામાં આવ્યો.?

ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો તો તમે જોયો હશે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, નોટ પર સ્માઈલ કરતો આ બાપુવો ફોટો કોણે ક્લિક કર્યો છે. આ સાથે ગુગલ પર…

2 ઓક્ટોબર: ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, જાણીએ ગાંધીજીના જીવનનો એક મોટો રહસ્ય;

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.…

નિષ્ઠુર માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના ઇડર તાલુકાના અચરાલ ગામમાં એક પરિવાર મજૂરી કામ કરે છે. યુવતીનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન…

બિહારના ભાગલપુરમાં ભયાનક વિસ્ફોટ, સાત બાળકોને ઈજા,

બિહારના ભાગલપુરમાં આજે (1 ઓક્ટોબર) કચરાના ઢગલા પાસે અચાનક વિસ્ફોટ થયો છે, જેમાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ શહેરના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના…

ગુલાબી 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ બાદ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટોને દબાવી રાખી;

1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેંક RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટોના વળતરનો ડેટા શેર કરતા કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે.…

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી રોજ 11નાં મોત:લગ્નની ઉંમર સાથે ખાસ કનેક્શન, દુખાવા વગરની ગાંઠથી ચેતજો, એક્સપર્ટે કહ્યું, પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે

હાલમાં જ દેશની સંસદમાં કેટલાક સભ્યોએ દેશમાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ રજૂ કરવા અંગે સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબરૂપે સંસદે 2019 થી 2023 સુધી સામે આવેલા બ્રેસ્ટ કેન્સરના આંકડા…

ફોન અચાનક ચાર્જ થવાનું બંધ કરી દે તો શું કરવું.? જાણો;

સ્માર્ટફોન એક એવું ગેજેટ બની ગયું છે જેના વિના આપણે એક દિવસ પણ ચાલે નહીં પણ જો ફોનને કઈ થઈ જાય તો આપણે પરેશાનીમાં મુકાઈ જઈએ છે. ત્યારે જો કદાચ…

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાર સુધી ગરબા રમવાની આપી છૂટ;

નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે.…

error: