Satya Tv News

Month: November 2024

આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો;

સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં તેની કિંમતો ઝડપથી ઘટી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ડૉલર વધી રહ્યો છે અને…

સુરેન્દ્રનગરમાં “તારો સાળો એ મારો સાળો” કહેવા જેવી નજીવી બાબતે થયું મર્ડર, 25 ફૂટ ઊંચેથી માર્યો ધક્કો;

સુરેન્દ્રનગર સીધી સોસાયટીમાં રહેતાં અને રેલવની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જગદીશભાઈ સોમાભાઈ પરમારનું એક મકાન રાજકોટમાં પણ છે. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી પૈકી સૌથી નાનો પુત્ર ચંદન પરમાર…

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારના 7 લોકોના મોત;

ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો…

લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, કારની ટક્કરમાં ટેમ્પો ખીણમાં ખાબકતાં યુપીમાં 7નાં દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના બિજનૌરના ધામપુર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના દર્દનાક મૃત્યુ થઈ ગયા…

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત… CBSEએ અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નમાં કર્યો મોટો ફેરફાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં…

આ રાજ્યના મુખ્યમંત્રીનો દાવો: કોંગ્રેસના 50 ધારાસભ્યોને ભાજપે કરી 50-50 કરોડની ઓફર;

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર તોડી પાડવાનું કાવતરૂ રચવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપે કર્ણાટક સરકારને હટાવવા માટે 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે.…

અમદાવાદના ખ્યાતિ કાંડમાં પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરોની ધરપકડ;

અમદાવાદમાં ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલઃ આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા…

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પર થયો જીવલેણ હુમલો;

સોમી અલી પર જીવલેણ હુમલો થયો છે. સોમીએ પોતે એ વાતનો ખુલાસો કર્યો છે કે તે માનવ તસ્કરીનો શિકાર મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેમના પર જીવલેણ…

માનેલી દીકરીની જીદથી કંટાળી વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આપઘાત કર્યો;

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.…

હિંમતનગરના ગણવા ગામમાં પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ;

હિંમતનગરના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને…

error: