Satya Tv News

Month: December 2024

દેડિયાપાડા તાલુકાનાં કુનબાર ગામે સ્થાનિક ખેડૂતમિત્રો સાથે કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું

કિસાન ગોષ્ઠી દરમિયાન કુલ ૨૮ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક…

ડેડીયાપાડા નાં કાંદા ગામનો વિદ્યાર્થી વિવેક વસાવાએ રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું

નડિયાદ-ખેડા ખાતે રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ હતી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષા શાળાકીય (S.G.F.I) અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ ટેકવોન્ડોની સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ-ખેડા ખાતે…

આત્મા પ્રોજેક્ટ દ્વારા દેડિયાપાડાના સોલીયા અને સામોટ ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ અને ખેડૂત ગોષ્ઠી યોજાઈ

નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી દેશી ગાય આધારિત…

એકતાનગરની વીર સુખદેવ શાળા નંબર-૨ ખાતે બે દિવસીય જીલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકાયું

દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજપીપલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ…

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બેંગલોર પાર્સિંગ વાનને અકસ્માત નડ્યો,૨ ના મોત

બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. https://www.instagram.com/reel/DDb75-LgmI8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…

ઝાલોદ: દારૂબંધીના અમલમાં ₹1.47 કરોડનો દારૂ નાશ કરાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશન દ્વારા 2023-24માં પકડાયેલા કુલ ₹1,47,96,813 ના ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂના 99,939 નંગનો આજે રાજપુર મેદાન ખાતે નાશ કરવામાં આવ્યો. છ પોલીસ સ્ટેશનનો…

સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર ભડકી કરણી સેના, મેકર્સને આપી મોટી ચેતવણી;

પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી;

રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વનાં શહેરોની વાત કરીએ તો… વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4…

સુરત જિલ્લાના ઓલપાડમાં કારની અડફેટે અઢી વર્ષીય બાળકીનું કરુણ મોત;

સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર…

મુકેશ અંબાણી લેવા જઈ રહ્યા છે મોટી લોન, મુકેશ અંબાણીને જરૂર છે 255000000000ની લોનની;

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને…

error: