Satya Tv News

Month: December 2024

અંકલેશ્વરમાં પ્રતિવર્ષ ચોમાસા ડૂબી જતા કાપોદ્રા ગામ ના બ્રિજનું 1.40 કરોડના ખર્ચે થશે નિર્માણ;

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામે રૂપિયા 1.40 કરોડ ના ખર્ચે ખાડી બ્રિજ નિર્માણ પામશે. રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂરી આપતા અંદાજે 50 કરોડ ઉપરાંત ના કામો બંને તાલુકામાં…

અંકલેશ્વરમાંથી 13 વર્ષ પૂર્વે બાઇકની ચોરી કરનાર બે આરોપીઓની મધ્યપ્રદેશથી ધડપકડ;

ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મધ્યપ્રદેશ ખાતેના કઠીવાડા ખાતે ગઇ હતી. જ્યાં બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના…

સુરત: ડીંડોલી પોલીસનો મેગા કોબિંગ, ચોરી અને દારૂના ગૂન્હાઓમાં 2 મહિલાઓની ધરપકડ;

ડીંડોલી પોલીસ દ્વારા મેગા કોબિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી ચોરી અને સ્નેચિંગ કરેલા 77 મોબાઈલ ફોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹4.79 લાખ છે આ બંને મહિલાઓ…

સુરતમાં ભાજપ મહિલા મોરચા વોર્ડના પ્રમુખ 34 વર્ષીય દીપીકા પટેલ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત;

સુરતના અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો…

ઝઘડિયા: આર્થિક સંકટના કારણે બિરલા સેન્ચ્યુરી કંપનીનું ઉત્પાદન બંધ;

ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું કંપની લાંબા સમયથી આર્થિક સંકટ તથા બાહ્ય બજારી કારણો અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે નુકસાનમાં ચાલી રહી…

ઇએસઆઇસી હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા : મનસુખ વસાવા;

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે…

error: