Satya Tv News

Month: December 2024

વડોદરા: ડમ્પર ચાલકે 2બાઈક સવારને ફંગોળ્યા, ધો.11ના વિદ્યાર્થીનું મોત;

વડોદરાના સોમાં તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના ચાર રસ્તા પાસે મગંળવારની રાત્રે દારુ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય…

વડોદરામાં અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ બે કલાક મોડી શરૂ થતા હોબાળો, રિફંડની કરાઈ માંગણી;

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત પીવીઆરમાં પુષ્પા- 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને…

અંકલેશ્વર અમસલ કેમ કંપની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની ધરપકડ;

અંકલેશ્વરના જુના દિવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ કાલિદાસ વસાવાએ ગત તારીખ-30મી નવેમ્બરના રોજ પોતાની બાઈક લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઈક…

મિલકત માટે પુત્ર એ કરી માતા પિતા અને બહેન ની હત્યા

દિલ્હીના દેવલી ગામમાં બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે એક યુવકે તેમના નિવૃત્ત આર્મી ઓફિસર પિતા, માતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી પુત્ર અર્જુને પૂછપરછ દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.…

પતિ બન્યો હેવાન, દોસ્ત સાથે કારમાં બેઠી હતી પત્ની જોતાં જ લગાવી દીધી આગ

કેરળના કોલ્લમ શહેરમાં મંગળવારે (3 ડિસેમ્બર) રાત્રે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં એક પતિએ તેની પત્નીની કારને આગ લગાવી દીધી હતી, જેના પરિણામે મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસના…

દેડિયાપાડામાં આવેલી શ્રી એ.એન.બારોટ વિધાલયના લંપટ શિક્ષકે એક ગામની ધોરણ ૯ માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા

લંપટ શિક્ષક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી દેડિયાપાડા તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની દિકરી દેડિયાપાડા ખાતે આવેલી એ.એન.બારોટ વિધાલયમાં ધોરણ ૦૯…

આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી જાણો લેટેસ્ટ રેટ;

વાયદા બજાર MCX પર સોનું સવારે 56 રૂપિયાની મામૂલી તેજી સાથે 76,022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 75,966 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી…

દાહોદના તોયણી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત આ દુર્ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓના મોત;

દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક…

પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ફાયરિંગ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર હુમલો;

સુખબીરસિંહ બાદલ પર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર હુમલો કરવામાં આવ્યો છે. ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગની ઘટના બની છે. જોકે, સુખબીર સિંહ બાદલ બચી ગયા.હુમલાખોરને ગોળી ચલાવતા જ હાજર લોકોએ પકડી…

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ નો મોટા રેકોર્ડ એડવાન્સ બુકિંગના આંકડા બહાર આવ્યા;

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ રિલીઝ થવાની છે. માત્ર 48 કલાક પહેલાની ફિલ્મે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ રૂપિયા 100…

error: