Satya Tv News

Month: December 2024

અલ્લુ અર્જુન સામે પોલીસ એક્શનમાં હૈદરાબાદમાં ‘પુષ્પા-2’ ફિલ્મના સ્ક્રિનિંગમાં અલ્લુ અર્જુન પરમિશન વગર જ ફિલ્મ જોવા પહોંચ્યો હતો;

અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ માટે કોઈ જાણ કર્યા વગર આવ્યો હતો. થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા આતુર હતા. મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે…

સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નાનસિંગસાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે અધ્યક્ષ વિક્રમભાઈ તથા વિપુલભાઈ, અવિનાશભાઈ, અયુબભાઈ, ફતેસિંહભાઈ, મહેશભાઈ…

ડેડીયાપાડા માં EMRS શાળાના બાંધકામમાં લોલમ લોલ..છતાં સ્થાનિક તંત્ર મૌન કેમ?

EMRS શાળાના બાંધકામમાં 15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ..સ્થાનિક તંત્ર મૌન ડેડીયાપાડા ખાતે માલસામોટ રોડ પર EMRS શાળાના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યાએ EMRS શાળાનું બાંધકામ ચાલી…

દેડિયાપાડાના ધનોર ગામે ગાયના પૈસા પરત ન આપી શકતા ખેડૂતે આપઘાત કરતાં ચકચાર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલ ધનોર ગામના ખેડૂતે વેચેલી ગાય શખસ ૬ મહિના બાદ પરત આપી ગયો હતો. જેના પગલે તેના રૂપિયા પરત આપવાના થતાં ટેન્શનમાં આવી જતા ખેડૂતે ફાંસો…

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.જયારે કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ…

‘કુંડલી ભાગ્ય’ની પ્રીતા (શ્રદ્ધા આર્યા) બની માતા, જોડિયા બાળકોને આપ્યો જન્મ;

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. શ્રદ્ધા આર્યા માતા બની ગઈ છે અને તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા દ્વારા તેના…

બાબા સિદ્દીકી હત્યાકાંડને લઈને હવે શુટરે સલમાન ખાનને લઈને કર્યો મોટો ખુલાસો;

સલમાન ખાનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા મહિના પહેલા જ એનસીપી નેતા અને સલમાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હવે બાબા સિદ્દીકી મર્ડર…

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જાણી લો આજે સોના-ચાંદીના લેટેસ્ટ રેટ;

મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 76971 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જોકે, જ્યારે સવારે…

પુષ્પા 2 રિલીઝ થયાના કલાકોમાં જ થઇ ઓનલાઇન લીક, મેકર્સને કમાણીમાં પડી શકે છે મોટો ફટકો;

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. મેકર્સે લોકોની ડિમાન્ડને જોતાં ફિલ્મને 6 ને બદલે એક દિવસ વહેલા એટલે કે 5 ડિસેમ્બરે જ રિલીઝ કરવાનો…

સુરતની મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી બંધ રાખવા જાહેરાત 15 હજાર કર્મચારીઓ છુટ્ટા કરયા, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય;

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ…

error: