Satya Tv News

Month: December 2024

સુરતમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત, મૃતકોના વિસ્તારોમાં એપિડેમિક સેલનો સર્વે;

સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક…

સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા;

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર…

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ચેક કરો લેટેસ્ટ રેટ;

સોનાના ભાવમાં સતત ચાલી રહેલી તેજીને હવે જાણે બ્રેક લાગી હોય તેવું લાગે છે. શનિવારે સોનાના ભાવમાં 550 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો છે. 22 કેરેટવાળા સોનાના ભાવ 73000 રૂપિયાની…

પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુને જેલમાં એક રાત વિતાવી, બહાર આવતા જ કહી આ મોટી વાત;

અલ્લુ અર્જુને ફરી એકવાર સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. અલ્લુ અર્જુને સ્વીકાર્યું છે કે એક નાની ભૂલને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન તેના…

જાણો આગામી 3 દિવસ ઠંડી કેવી પડશે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી;

હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને…

સરકારનો મોટો નિર્ણય પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહીં કરી શકે;

રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે રાહતનાં નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓને પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહી કરી શકે. પોતાનાં મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનું દબાણ કરતી હોસ્પિટલો સામે…

અડવાણીની તબિયત લથડી, મોડીરાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ;

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડીરાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 97 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ…

વડોદરાના સાવલી પોલીસની હદમાંથી ઝડપાયેલા દારૂની બોટલો ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવાયું;

સાવલી તાલુકામાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં વિદેશી દારૂની હેરફેર કરનાર તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં 6719…

જબુંસર પોલીસે ઉતરાયણ પહેલા દરોડા પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના 21 ફિરકા સાથે વેપારી ઝડપીયો;

જબુંસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એ.વી.પાનમીયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને…

ભરૂચમાં એક મહિલાના દાઢના ઓપરેશન બાદ મોત, ડેન્ટિસ્ટ પર બેદરકારીનો આરોપ;

ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો. જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ…

error: