Satya Tv News

Month: January 2025

આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો, મકસૂદ બન્યો મુકેશ, અને 5 વર્ષ સુધી યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ;

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં રહેતો મકસૂદ દિલુભા રાણા અવારનવાર આણંદ ખાતે ઘાસચારો વેચવા માટે આવતો હતો. એ દરમિયાન ઘાસચારો લેવા આવતી 30 વર્ષની અપરિણીત યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પોતાનું…

સુરત સચિન જીઆઇડીસીમાં 15 વર્ષની કિશોરીએ પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત;

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરીના જીવનમાં પ્રેમ સંબંધોને લઇને મનહણતા પ્રસ્થિતિઓ…

સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત

સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત થયુ છે. લિફ્ટ તૂટતા લિફ્ટ ઓપરેટર અને એક ટ્રેઈની એન્જિનિયર ઘવાયો હતો. ગઈકાલે બપોરે AMNS કંપનીના પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી હતી.…

કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા પિતા-પુત્રીના મોત

કચ્છઃ મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતાં બેનાં મોત થયા છે. ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતાં પિતા-પુત્રીના મોત થયા છે. માતાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાઈ છે. ભોગ બનનાર પરિવાર…

ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ પ્રસ્થાન કરાવ્યુ

પ્રયાગરાજ મહાકુંભમાં જવા ST વોલ્વો બસનો પ્રારંભ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. સર્કિટ હાઉસ ખાતેથી આજે બસનો શુભારંભ થશે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી બસ ઉપડશે.…

ભરૂચ પશ્ચિમ વિસ્તાર અમદાવાદી તવા ફ્રાયમાં આગ લાગી પાર્કિંગમાં જમવા બેઠેલા લોકો ના જીવ તારવે ચોટ્યા

https://www.instagram.com/reel/DFSvl7NyOap/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી.રવિવાર હોવાથી હોટલમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા, તે…

આજે ગ્રહોની દશા દિવસને અનુકૂળ બનાવશે, સુખ-સંપત્તિ વધશે

મેષ:આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી…

કોલવણા ગામે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી

હાઈસ્કૂલમાં એન.આર.આઈ. મરિયમબેન ના હસ્તે ધ્વજવંદન કરાયુ પ્રાથમિક શાળામાં ડૉ. ફાતેમા ઇકબાલ પટેલ એ ધ્વજ લહેરાવ્યો હતો આમોદ ના કોલવણા ગામેં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ…

દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

પ્રજાસતાક દિન નિમિતે ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ…

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરિંગ કરી જતી બસ ભડકે બળી;

સુરતમાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોસાડ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસે આગની ઘટના બની હતી. મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરીંગ કામ કરાવી જતી હતી. તે દરમિયાન બસમાં…

error: