Satya Tv News

Month: January 2025

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડૉક્ટર પર કેમિકલ હુમલો, કેમિકલ હુમલા ના સીસીટીવી આવ્યા સામે;

ગોડાદરા વિસ્તારમાં એક શોકજનક ઘટનામાં, એક યુવકે ડૉક્ટર પર કેમિકલ યુક્ત પ્રવાહી નાખી હુમલો કર્યો છે. આ હુમલાનો ચોંકાવનારો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. જેમાં જણાઈ રહ્યું છે કે, આરોપીએ…

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટર્નેશનલ સ્કૂલમાં બોમ્બ ધમકીની જાણ પોલીસએ શરૂ કરી તપાસ;

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલ એ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મે મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી.…

બેંગલુરુમાં બસની રાહ જોઇ રહેલી મહિલા પર સામૂહિક બળાત્કાર

બેંગલુરુના કેઆર માર્કેટમાં બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાના ઘરેણાં, રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધા…

સુરત ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર કેમિકલ હુમલાનો બનાવ આવ્યો સામે

https://www.instagram.com/reel/DFMkOwHAqHN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== એક યુવકે કેમિકલ યુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો કેમિકલ હુમલા ના સીસીટીવી આવ્યા સામે કેમિકલ હુમલા માં ડાક્ટર ગંભીર રીતે ઘાયલ ડોક્ટર ને ગંભીર હાલતમાં સારવાર હેઠળ…

ગુરુવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળીયો, જાણો આજનો લેટેસ્ટ રેટ;

બુધવારે રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ 630 રૂપિયા વધીને 82,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા, જે અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર છે. પરંતુ ગુરુવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા…

રાજકોટના જેતપુરમાં ઘરકંકાસથી કંટાળીને પતિએ પત્નીની કરી હત્યા;

જેતપુરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. ઘરકંકાસનું વરવુ સ્વરૂપ સામે આવ્યું છે. જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી.જ્યારે પત્ની રાત્રે ઉંઘમાં હતી, તે દરમિયાન પતિએ આવેશમાં…

રાજકોટમાં મંગેતર અન્ય સાથે ભાગી જતા યુવાને તેની બહેન પર કર્યો એસિડ એટેક;

રાજકોટના સોખડા ગામ ખાતે 22 જાન્યુઆરી 2025 બુધવારના રોજ સાંજના સમયે 34 વર્ષીય પરિણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના…

બિહારના ભાગલપુરમાં કબ્રસ્તાનમાં કંકાલના માથા ગાયબ થવાથી ગભરાટ, કબરો ખોદીને માથા કાપી નાખ્યા;

ભાગલપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કબ્રસ્તાનમાં કબરો ખોદીને હાડપિંજરના માથા ચોરાઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. આ સમગ્ર મામલો સંહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના…

ગુજરાતમાં આજથી તીવ્ર ઠંડીનો છેલ્લો રાઉન્ડ, જાણો પરેશ ગોસ્વામીની આગાહી;

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હમણા ઝાકળની શક્યતાઓ નથી. ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું, જે અત્યારે નબળું પડી…

અમદાવાદમાં પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ;

અમદાવાદના નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પિડિત સગીરના પિતાએ 21 જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નાંધાવી હતી.…

error: