Satya Tv News

Month: February 2025

અમેરિકાથી તગેડી મૂકાયેલા ગેરકાયદે પ્રવાસીઓમાં ગુજરાતીમાંથી 9 લોકો એક જ જિલ્લાના, વાંચો સંપૂર્ણ યાદી;

અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિશ્વભરના લોકોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. 205 ભારતીય ઘુસણખોરોને લઇને એક મીલીટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. આ વિમાનમાં 33…

હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીને લઈ કરી આગાહી, વર્તાશે ઠંડીનો ચમકારો, ક્યાંક સર્જાશે વાદળછાયું વાતાવરણ;

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ 24 કલાક દરમ્યાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ ત્યાર બાદ તાપમાનમાં બે થી…

સુરતમાં મહિલાના ચાર વર્ષમાં થયેલા 160 કિલો વજનની 7 કલાક (ઈનોવેટીવ કોસ્ટ ઈફેક્ટીવ) જાડાપણાની સર્જરી ચાલી;

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના 34 વર્ષીય સોનલબેન અરવિંદકુમાર ગોયલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે. પતિ સુમુલ ડેરી પાર્લર ચલાવે છે જ્યારે સોનલબેન…

વડોદરાના સયાજીપુરા પાસે પારુલ યુનિ.ની બસ પલટી, બે વિદ્યાર્થી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત;

આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી. આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી…

અંકલેશ્વર મામલતદા: વેપારીઓના પ્રચંડ વિરોધના પગલે નિર્ણય બદલાયો, મંજૂરી સાથે હાટ બજાર ફરી શરૂ કરાયાં;

અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ના 12 ગામ માં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ને બંધ કરવા હુકમ કર્યો હતો. મજૂરી વગર ધમધમતા આ હાટ બજાર ને લઇ અનેક રજુઆત…

જંબુસર ઇલોરા પાર્ક સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાય જીવન ટૂંકાવ્યું

જંબુસર નગરના ઇલોરાપાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર ત્રણમાં એક યુવકે અગમ્ય કારણોસર હુક ઉપર દોરીથી લટકી જઈ ગળેફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જંબુસર નગરના ઇલોરાપાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર…

ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર એક આઇસર ટેમ્પોમાં અચાનક આગ લાગી

ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સુરત…

સાગબારાની ભાદોડ -ડેડીયાપાડાની ઝાંક તા.પં ની પેટા ચુંટણીમાં “આપ” નું પલડું ભારે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ભાદોડ અને ડેડીયાપાડાની જાંક તાલુકા પંચાયતની પેટા ચુંટણી યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્રણેવ પાર્ટીઓ જીતના…

ડેડીયાપાડાના કંકાલા ગામે બે ડીજે વચ્ચે અવાજની હરિફાઈ 1 કલાક સુધી હંગામો

ડેડીયાપાડા ના કંકાલા ગામે બે બેન્ડ ડીજે વચ્ચે મોટા અવાજની હરિફાઈ જામતાં 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડેડીયાપાડા કંકાલા ગામે એક લગ્ન પ્રસંગમાં બે ડીજે બેન્ડ સામે સામે…

વાલિયા પોલીસે સોશિયલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના બે ઈસમોને ઝડપી પાડ્યા

વાલિયા પોલીસે સોશ્યલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જુના વિડીયો વાયરલના ગુનામાં મહિલા સહીત પીઠોર ગામના બુટલેગર મેથ્યુસ વસાવાને ઝડપી પાડ્યો હતો સોશ્યલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જુના વિડીયો…

error: