Satya Tv News

Month: February 2025

અંકલેશ્વર ના અંદાડા ગામમાં પિતરાઈ બહેનનું ગળું કાપનાર ભાઈની લાશ કેનાલમાં મળી;

અંદાડા ગામ ખાતે રાધે નગર માં પિતરાઈ ભાઈ પ્રવીણ પટેલ એ પોતાની દીકરી નું કોઈ કારણોસર ગળું ચપ્પુ ( કટર ) વડે કાપી નાખી લોહી લુહાણ હાલતમાંછોડી ફરાર થઈ ગયો…

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબિનમાં મધરાતે લાગી આગ, ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી;

અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ…

નર્મદા જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલીટેક્નીક ખાતે યોજાયો

અંદાજિત ૧૭.૯૮ કરોડ જેટલી રકમ ૧૯માં હપ્તાની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી નર્મદા જિલ્લાના ખેડૂતોને અપાઈ : ખેતીકામ માટે સહાય રૂપ બનશે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળતા નર્મદા જિલ્લાના ખેડૂતો…

વલસાડ અને પોરબંદરમાં 2 અકસ્માત સર્જાયા, 4નાં મોત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત;

વલસાડમાં ST અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા હતા.દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક અકસ્માત થયો હતો. જેમાં સેલવાસથી વાપી તરફ આવી…

ભરૂચ બી ઇ એસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ;

રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આથી, હાલ શાળાઓ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી…

અંકલેશ્વર શહેરમાં ભારતની વિજય ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, ક્રિકેટ રસિકોએ DJના સાથે બાઇક રેલી કાઢી;

અંકલેશ્વર શહેરમાં ભારતની વિજય ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ક્રિકેટ રસિકોએ DJના સથવારે બાઇક રેલી કાઢી જેમાં યુવાનો દેશભક્તિપૂર્ણ નારા લગાવતા નજરે પડ્યા હતા ભારતીય ધ્વજ લહેરાવતા અને આતશબાજી કરાતી…

સુરતનો યુવક ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવવા ગયો હતો તે દરમિયાન ડૂબ્યો ૧૨ દિવસથી લાશ મળી નથી;

સુરતના કતારગામ વિસ્તારનો કમલેશ વઘાસીયા પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે જોખમી ડૂબકી લગાવવા ગયો હતો. ડૂબકી દરમિયાન કોઈએ તેનો વીડિયો શૂટ કર્યો હતો, જેમાં વ્યક્તિ કહેતા સંભળાય છે, “ભાઈ, આ શું…

અંકલેશ્વરમાં વહેલી સવારે ડ્યુટી પરથી ઘરે જતાં PSIએ સર્જયો અકસ્માત મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત;

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PSI એમ.જી. રાજપૂત વહેલી સવારે સ્વીફ્ટ કાર લઈને ઘરે જતા હતા, ત્યારે ભાંગવાડ નજીક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા છોડી 39 વર્ષીય પ્રીતિબેન…

સુરતમાં બે બાઈકને અડફેટે લઈ કાર પલ્ટી ભાઇ-બહેન સહિત ત્રણના મોત, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે;

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા…

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં ,ભરૂચમાં જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી;

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હોય તેમ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ મોટી…

error: