હોળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજે શું છે સોના-ચાંદીના ભાવ.?
આજે સોમવાર 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22…
આજે સોમવાર 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22…
ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. મૃતકના પિતાએ…
ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં જીતની ઉજવણીનો માહોલ જામ્યો હતો.નાના-મોટા સૌ લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય…
ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું છે. આ ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે.અંકલેશ્વર શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં…
જમીન ખાલી કરાવવા કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી;*ડેડિયાપાડા ની સરકારી વિનયન કોલેજની ૨૦ ગુંઠા જમીન પચાવી પાડનાર ડેડિયાપાડા ની બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ શખ્સો વિરુદ્ધ ડેડિયાપાડા…
નર્મદા: ડ્રોન દીદી અને નવાગામ (ડેડિયાપાડા) ની મહિલાઓ સાથે “જે ફાર્મ” સર્વિસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન દીદી મનીષાબેન (નર્મદા) અને જે…
નર્મદા: એસ.ઓ.જી.ની ટીમ જિલ્લામાં ટીમ બનાવી તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળતા બાતમી વાળા સ્થળે રેડ કરતા નવા રાજુવાડિયા, શ્રી પ્રતાપ વિદ્યાલય ની સામે આવેલ તળાવની બાજુમાં આવેલ પડાવ તા.નાંદોદ…
કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી…
અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં પરિવાર સાથે રહેતી 23 વર્ષીય પાયલ નામની યુવતીને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી યુવતીને રહેંસી નાંખી હતી. હત્યારા પ્રેમીએ ક્રૂરતાની…
હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,150 રૂપિયાની આસપાસ અને…