Satya Tv News

Month: March 2025

અમદાવાદમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને પડ્યું ભારે, ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોક;

અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની લગાવી છલાંગ, નાવિકોની મદદથી મહિલાની શોધખોળ જારી;

ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે.આજે 5 મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી…

હાંસોટના બસ ડેપોમાં ભારે પવનના કારણે ખાલી એસટી બસ પર વૃક્ષ તૂટી પડ્યું, જાનહાનિ ટળી;

અંકલેશ્વર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડેપોમાં પાર્ક કરેલી એક એસટી બસ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું…

રાજપીપળા DGVCL નો સપાટો….વીજ બિલ નહી ભરનાર ગ્રાહકો ને 20 લાખનો દંડ ફટકારી 48 કનેક્શનો કાપતા ફફડાટ

નર્મદા જિલ્લા DGVCL વિભાગ દ્વારા વીજ ચોરી અને કલેક્શન ને લઈને ખૂબ ગંભીરતાથી કામગીરી કરવામાં આવે છે. એક્ઝિક્યુટિવ ઇજનેર બી.બી.પટેલ ની આગેવાની માં અગાઉ વીજ ચોરી પકડી હતી.જ્યારે હાલ જે…

જેઠ સાથે અફેર હોવાના આક્ષેપ લગાવનાર સસરા ને સમજાવવા પુત્રવધુએ અભયમ હેલ્પલાઇન ની લીધી મદદ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા માંથી એક મહિલાનો અભયમ હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સસરા તેમને તેમના જેઠ સાથે અફેર છે એ રીતે ખોટા આક્ષેપ લગાવીને જેઠાણી ના…

પણગામ પાસે પુરપાટ જતી ક્રેટા ગાડી પલટી મારતા ચાલકનું મોત

નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પણગામ પાસે ફોર વ્હીલ ગાડી (ક્રેટા) પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ ભરતભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર હરીશભાઇ…

નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૭…

જાણીતી કન્નડ અભિનેત્રી અને ડીજીપીની દીકરી રાન્યા રાવની બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે ધરપકડ;

રાન્યા રાવ સોમવારે રાત્રે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં ભારત પરત આવી રહી હતી. છેલ્લા 15 દિવસમાં તે ચાર વાર દુબઈ ગઈ હોવાથી એજન્સીને પહેલાથી જ તેના પર શંકા હતી જ્યારે તે…

સેમિફાઇનલમાં ભારત સામે હાર બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગ્જ ક્રિકેટર સ્ટીવ સ્મિથે લીધો સન્યાસ, હવે નહીં રમે વન-ડે;

ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર ખેલાડી અને ચેમ્પિયન્સ ટ્રોફીના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે. એમણે મંગળવારે દુબઈમાં ભારત વિરુદ્ધ રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના સેમી ફાઇનલમાં…

મિત્રોની મજામાં મોત થયાનો ચોંકાવનારો કિસ્સો, ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ગયા અને શરત ચક્કરમાં વલસાડના આધેડનું મોત;

વલસાડના 12 જેટલા મિત્રો દમણના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે ગયા હતા. જ્યાં મિત્રો વચ્ચે શરત લાગી કે, ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમા કોણ વધારે પાણીની અંદર રહી શકે છે. આ…

error: