Satya Tv News

Month: March 2025

મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું જાણો કારણ;

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા…

વડોદરામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો આજે બાયોલોજીનું પેપર આપે તે પહેલાં કર્યો આપઘાત;

બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ…

અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી, માર્ચ-એપ્રિલ-મે મહિનામાં આવશે ગુજરાતના સૌથી ખરાબ દિવસો;

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ઉનાળાની શરુઆત થઈ ચૂકી…

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની બેટિંગ કરવા મેદાનમાં મોટો રેકોર્ડ હશે, ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી શકે છે વિરાટ;

ICC ચેમ્પિયન ટ્રોફી 2025માં ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થઈ ગઈ છે અને સેમિફાઇનલ માટેનો તબક્કો તૈયાર થઈ ગયો છે. નોકઆઉટ મેચો આજે એટલે કે મંગળવાર, 4 માર્ચથી શરૂ થવા જઈ…

ભરૂચ શહેરમાં મોટી દુર્ઘટના, સ્ટેશન રોડ પર બાઈક સવાર વૃક્ષ નીચે દબાયો, ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો જીવ;

ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે…

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા, મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી :ચૈતર;

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા: “મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી”સોશિયલ મીડિયામાં એક વીડિયોไวરલ થઈ રહ્યો છે, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે…

3 માર્ચ 2025 ના રોજ, સોનાના ભાવમાં ઘટાડો, જાણો એક તોલાનો લેટેસ્ટ રેટ;

અઠવાડિયાના પહેલા દિવસે અને સતત ચોથી વખત સોનું સસ્તું થયું છે. સોમવારે 24 કેરેટ સોનાના ભાવમાં 240 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમતમાં 200 રૂપિયાનો…

ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાને, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી;

હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ…

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટએટેકને કારણે થયું મોત;

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું…

‘કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું કર્યું બોડી શેમિંગ, રોહિત શર્માને જાડિયો કહેતાં મચી બબાલ;

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર રોહિત શર્માને ટેગ કરતાં તેના હેલ્થને લઈને અમુક વાતો કરી હતી. આ કમેન્ટને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.ભાજપ…

error: