Satya Tv News

Tag: 108

નેત્રંગ: 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં

108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધબાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાગંભીર ઇજાગ્રસ્ત દર્દીનો જીવ જોખમમાં મુકાયો નેત્રંગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દર્દીને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના…

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ

29 ઓગસ્ટ 2007માં 108 ઈમરજન્સી સેવાની શરૂઆત થઈ હતી 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આજે…

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા 2021 ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની

વર્ષ ૨૦૨૧ ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈપ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજરે આપી જાણકારી ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા…

ભરૂચ ૧૦૮ કર્મીઓની દિવાળીની રજા રદ્દ થતા જે તે સ્થાને ફરજ ઉપર જ મનાવી દિવાળી

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમની રજાઓ રદ્દ કરી લોક્સેવા અર્થે સજ્જ કરવામા6 આવતા ૧૦૮ કર્મીઓએ ફજ ઉપરજ દિવાળી મનાવી હતી. દિવાળીનો તહેવાર…

ભરૂચ જિલ્લાના 90 જેટલા 108 કર્મચારી ઓની રજા કરવામાં આવી રદ.

ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.…

error: