Satya Tv News

Tag: ACCIDENT DEATH

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં અકસ્માત, પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત;

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ…

સુરતમાં બે બાઈકને અડફેટે લઈ કાર પલ્ટી ભાઇ-બહેન સહિત ત્રણના મોત, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે;

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા…

રાજકોટમાં ફાટક પાસે દુ:ખદ ઘટના, ટ્રેનની અડફેટે આવતા બેના મોત, મોબાઈલ હેન્ડ્સફ્રીએ લીધો જીવ;

રાજકોટના માલધારી ફાટક પાસે દુ:ખદ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા બેના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બાબુ હરીન્દ્ર નામનો 12 વર્ષનો સગીર કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટકને…

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત;

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના…

મહાકુંભમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, સાત લોકોના મોત;

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…

સુરતના હજીરામાં બસ ડમ્પર વચ્ચે અકસ્માત, અકસ્માત માં એક યુવકનું મોત થયું જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત;

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ…

બનાસકાંઠા: થરાદના સણઘર નજીક આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા બે મહિલાઓના મોત;

બનાસકાંઠાના થરાદ સારવાર કરાવી એક જ બાઇક ઉપર 4 લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ આર્મીની ગાડીએ પાછળથી બાઇકને મારી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. અકસ્માતમાં એક મહિલાનું…

વડોદરામાં બિલ્ડરના પુત્રની BMWની ટક્કરે વૃદ્ધનું મોત, પોલીસે 3 કલાકમાં છોડી દીધો,કાર પણ કબ્જે ન કરી;

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત;

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી…

કોડીનાર સુત્રાપાડા રોડ પર ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુવાનનું મોત,લોકોએ રોડ પર કર્યા ચક્કાજામ;

કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા…

error: