Satya Tv News

Tag: ACCIDENT

સુરતમાં ડામર રોડના નિર્માણ સ્થળે બેકાબુ ટ્રક ઘુસી જતા 3નાં મોત, નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા

સુરત કામરેજના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ…

સુરેન્દ્રનગર માં લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ;

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ…

નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર નવિન ભટ્ટે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

વડોદરામાં નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરે નશાની હાલતમાં અકસ્માતસર્જ્યો છે. જેને લઇને માંજલપુર પોલીસે અકસ્માત સર્જનાર છોટાઉદેપુરમાંથી ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવિન ભટ્ટની ધરપકડ કરી છે. વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે સનસિટી…

અમદાવાદ :અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ,

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને…

વડોદરામાં કચરાની ગાડીએ બાળકીને રિવર્સ લેતા કચડી નાંખી”

વડોદરા શહેરમાં વધુ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરમાં કચરો લેવા આવનારી ગાડીએ માસૂમ બાળકી નેન્સી દેવીરાજનો ભોગ લીધો છે. જેના કારણે પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે.…

ગુજરાત માટે ગોઝારો બન્યો ગુરૂવાર: અમદાવાદ રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો 2ના કમકમાટીભર્યા મોત

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ જાંખડના પાટિયા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ…

જૂનાગઢના કેશોદમાં એકનું મોત

જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ…

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે થતાં અકસ્માતોથી ચિંતા

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે બાઇક ચાલકનું મોતવાહન ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોતપોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની અડફેટે…

ઉત્તરાખંડ રોડ અકસ્માત: ગંગોત્રી હાઈવે પર કાટમાળમાં ત્રણ વાહનો દટાયા, ચારના મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી વિસ્તારમાં ગંગનાનીમાં ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા, જેમાં સવાર મધ્યપ્રદેશના ચાર યાત્રાળુઓના મોત થયા હતા. ભટવાડીના ઉપ-કલેક્ટર ચતરસિંહ ચૌહાણે…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત: 2ના મોત, 10 ઘાયલ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બસમાં સવાર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી…

Created with Snap
error: