Satya Tv News

Tag: AMDAVAD NEWS

અમદાવાદ :અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ,

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને…

અમદાવાદમાં નશાનું સરાજાહેર વાવેતર સૌરભ નર્સરીમાંથી મળ્યા ગાંજાના છોડ

શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. VTV ન્યૂઝની ટીમ દ્વારા નર્સરી ખાતે પહોંચી ગાંજાના વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના માળીને સવાલ પૂછવામાં…

અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત સ્કૂલ બસને ટ્રકે ઓવકટેક કરતા અકસ્માત

અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે…

અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત 15 દિવસમાં જ રૂ.30 લાખનો વસૂલાયો દંડ

અમદાવાદ શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં…

અમદાવાદમાં વધુ એક સગીરા બની લવજેહાદનો ભોગ પોલીસે ફરિયાદ બાદ ઈલિયાસની કરી ધરપકડ

અમદાવાદમાં વધુ એક સગીરા લવ જેહાદનો ભોગ બની છે. ઈલિયાસ નામના યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સગીરાની માતાએ નરાધમ ઈલિયાસ સામે…

શિક્ષકોએ આચાર્ય પાસે જમા કરાવવા પડશે મોબાઈલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ.

અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે. પરિપત્રમાં…

અમદાવાદ માં એક મહિલાએ 10માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા ગાયત્રીબેન કઠેરીયાએ ગતરોજ ફ્લેટના બી બ્લોકના 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા અમરાઈવાડી…

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો આરોગ્ય વિભાગે વિવિધ એકમોને ફટકાર્યો દંડ

ચોમાસુ આવતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6…

અમદાવાદમાં બિલ્ડીંગના ત્રીજા માળે દિવાલ થઈ ધરાશાયી થતા એકનું મોત

અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા કાટમાળની નીચે એક યુવક…

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ કેસ રાજ્યનું તંત્ર કામે લાગ્યું તમામ હોસ્પિટલમાં હાથ ધરાશે ચેકિંગ

ગઈકાલે રવિવાર ના રોજ સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અમદાવાદ…

error: