Satya Tv News

Tag: AMDAVAD NEWS

અમદાવાદમાં એસ. પી રિંગ રોડ પર અકસ્માત દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું;

સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન…

અમદાવાદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, બાબાસાહેબની પ્રતિમાનું તોડ્યું નાક;

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરના લઇને આપેલા નિવેદનને લઇને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની…

અમદાવાદમાં છૂટાછેડાનો બદલો લેવા યુવકે એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો કર્યો પ્રયાસ;

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને…

અમદાવાદની આ સ્કૂલએ વિદ્યાર્થિનીઓ પાસેથી બોર્ડની ફીલેવામાં આવતા વિવાદ;

અમદાવાદની વટવાની આશીર્વાદ હિન્દી મીડિયમ શાળાએ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી 800 રૂપિયા ફી ઉઘરાવતા DEOએ નોટિસ ફટકારી છે. પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થીનીઓ પાસેથી બોર્ડની ફી માટે 800 રૂપિયા ઉઘરાવતા…

1 જાન્યુઆરીથી ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત;

શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે.અમદાવાદમાં ઘરે પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે. 1 જાન્યુઆરીથી પાળતૂ શ્વાનનું…

અમદાવાદમાં પીધેલા કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત;

અમદાવાદમાં દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એકટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી…

અમદાવાદમાં અકસ્માત બાદ અવેરનેસ રેલી યોજી, ઈજાગ્રસ્ત ડોકટર પણ જોડાયા રેલીમાં;

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા.જેમાં ડોકટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગરૂકતા લાવવા વિવિધ સાયકલિંગ…

ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત સહિત અન્ય બે આરોપીની ધરપકડ;

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન…

શાળાઓની પજવણી અમદાવાદની અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની, ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા દબાણ;

અમદાવાદ શહેરની અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી હતી. જેમાં શિયાળો શરૂ થતાં જ ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે. ઉપરાંત વાલીઓને ખાસ પ્રકારના બ્લેઝર…

પીએમ જય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી;

આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3…

error: