Satya Tv News

Tag: AMOD

આમોદ વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર…

આમોદ દાદા બીમાર બકરીને જોવા ગયા હતા, કેનાલ પાસે પહોંચી જતાં ડૂબી ગયો

આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…

આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા ડોક્ટરની રાતોરાત થઈ બદલી

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા હતા ફરજડોક્ટરની રાતોરાત થઈ બદલીબદલી થઈ જતાં ચકચાર મચી આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થઈ જતાં…

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત…

આમોદ જંબુસર અને વેડચ પોલિસની હદમાં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો

વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો13 લાખ ઉપરત્નો દારૂ કબ્જે48 ગુના ઓમાં પકડાયો હતો દારૂ આમોદ જંબુસર અને વેડચ પોલિસ ની હદ માં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવા માં…

આછોદ કુમાર શાળાના બાળ વિજ્ઞાનિકોની વિભાગ બે ની કૃતિમાં તાલુકામાં પ્રથમ આવી

આમોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો સમની પ્રાથમિકશાળા માં યોજાયો હતો.તાલુકાની ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો.આ તબક્કે જંબુસર ના ધારા સભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વિજ્ઞાન મેળામાં…

આમોદ તાલુકા પંચાયત ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિના સુત્રોચાર કર્યા આમોદ તાલુકા પંચાયતના પદાધિકારી તેમજ કર્મચારીઓએ હાથમાં માટી લઈ શપથ લીધા આમોદ તાલુકા પંચાયત ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા…

આમોદ:સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 74 માં વન મહોત્સવનો કાર્યક્રમ

74 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમસ્વામિનારાયણ સ્કૂલ ખાતે વન મહોત્સવગામના સરપંચઓ,આગેવાનો રહ્યા ઉપસ્થિત આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 74 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આમોદમાં સ્વામિનારાયણ…

આમોદ:સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખા મકવાણાની ગુજરાત રાજય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ માટે ૫સંદગી

સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યની ૫સંદગીરાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાશેસુઠોદરા ગામને સમગ્ર રાજયમાં ગુંજતુ કરવા બદલ શુભેચ્છા આમોદ તાલુકાના નાનકડા સુઠોદરા ગામને સમગ્ર ગુજરાત રાજયમાં ગુંજતુ કરવા બદલ ગામના સરપંચ…

આમોદનાં પુરસા કાંકરીયા રોડ પર ફરી એકવાર રસ્તા પર પાણી ફરી વર્યા

આમોદનાં પુરસા કાંકરીયા રોડ ફરી વળ્યાં પાણીવધારે પડતી પાણીની આવકથી 7 ગામોને થઈ અસરખેતરોમાં ભરાયેલા પાણી ટૂંક સમયમાં જ ઓસરી જશે આમોદ તાલુકાના પુરસા ગામ નજીક આવેલ આઈટીઆઈનાં રસ્તા પર…

error: