આમોદમા હર્ષોલ્લાસની સાથે મુસલીમ સમાજ દ્વારા મુહર્રમની ઉજવણી
આમોદમાં મુસલીમ સમાજ દ્વારા મુહર્રમની ઉજવણીશહીદોની યાદ મા તાજીયા બનાવી મુહર્રમની ઉજવણીપોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયું આમોદ માં અજેરોજ મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદ મા તાજીયા બનાવી…