અંકલેશ્વર ના અંદાડા ગામમાં પિતરાઈ બહેનનું ગળું કાપનાર ભાઈની લાશ કેનાલમાં મળી;
અંદાડા ગામ ખાતે રાધે નગર માં પિતરાઈ ભાઈ પ્રવીણ પટેલ એ પોતાની દીકરી નું કોઈ કારણોસર ગળું ચપ્પુ ( કટર ) વડે કાપી નાખી લોહી લુહાણ હાલતમાંછોડી ફરાર થઈ ગયો…
અંદાડા ગામ ખાતે રાધે નગર માં પિતરાઈ ભાઈ પ્રવીણ પટેલ એ પોતાની દીકરી નું કોઈ કારણોસર ગળું ચપ્પુ ( કટર ) વડે કાપી નાખી લોહી લુહાણ હાલતમાંછોડી ફરાર થઈ ગયો…
અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ…
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. 14 ફેબ્રુઆરીએ ઉકાઈ યોજનાની નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હતું. કેમિકલની તીવ્રતાથી…
અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપનીની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા…
અંકલેશ્વર નેશનલ હાઇવે પર ધામરોડ પાટીયા પાસે આજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં…
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…
અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી…
અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ના 12 ગામ માં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ને બંધ કરવા હુકમ કર્યો હતો. મજૂરી વગર ધમધમતા આ હાટ બજાર ને લઇ અનેક રજુઆત…
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં…
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…