Satya Tv News

Tag: ANKLESHWAR NEWS

ઇએસઆઇસી હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા : મનસુખ વસાવા;

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે…

અંકલેશ્વરમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના માતાપિતાને આપતી હતી ત્રાસ;

અંકલેશ્વર GIDC વિસ્તારમાં અભયમ ટીમ અને પોલીસ સાથે માથાકૂટ.સનસિટી સોસાયટીમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના જ માતાપિતાને ત્રાસ આપતી હતી GIDC પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે જતા પોલીસ સાથે પણ કરાય માથાકૂટ…

અંકલેશ્વરમાં ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા;

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે, ઇક્કો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગેવગે થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત;

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

અંકલેશ્વર : સાત વર્ષીય બાળકી રીજાએ 27મો રાખ્યો રોઝો,અમન શાંતિ અને ભાઈચારા માટે કરી દુઆ;

પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ રમઝાન માસ દરમિયાન અંકલેશ્વર શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલ નૂરે ઇલાહી એપાર્ટમેન્ટમાં રહેતી સાત વર્ષીય રીજા દીવાન દ્વારા 27મોં રોઝો રાખી ખુદાની બંદગી…

અંકલેશ્વરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ, શહેરીજનોએ ધુમ્મસ સાથે ઠંડીની મઝા માણી;

અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે…

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું કમકમાટી ભર્યું મોત;

મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોએ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કર્યું;

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ…

error: