અંકલેશ્વર: કડકિયા કોલેજ પાસે ઉભેલી ટ્રક સાથે અકસ્માત, પાણીપુરી વેચી પરત જતાં યુવકનું દુઃખદ મોત
અંકલેશ્વર : શહેરના હાંસોટ રોડ પર આવેલી કડકિયા કોલેજ નજીક ગતરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર જઈ રહેલા બે ભાઈઓને એક ઊભેલી ટ્રક પાછળથી ભટકતાં ભયાનક…